________________
348
સ્થાનસાગરજી કૃત
૧૧૫
૧૧૭
દૂહાઃ
અગડદત કુમાર તવ, ધરતો હરખ અપાર; સકલ દેસથી અધિક એ, નિરખતા મનોહાર. જિણિ ભૂમિ જિન અવતર્યા, વામાનંદન પાસ; સદાસુખી જન તિહાં વસઈ, કહીઈ નહી ઉદાસ.
૧૧૬ જિમ સોવન કુંડલ વિચિ, સોહઈ મણિ જિમ લાલ;
નગરી તેમ વણારસી, ઇંદ્રપુરી સુવિસાલ. ઢાલ -૭, રાગ- ગુડી, જકડીની દેસી.
કુમાર હવઈ આવઈ તિહાં રે, દેખી સુંદર ઠામ, ચિતિ સંભારઈ આપણઈ રે, નિજ રાજ લીલાનાં ધામ; ધિગ-ધિગ રે તુઝનઈ કામ, તુ તુ નીગમાં પંડિત મામ, તું તું કરઈ વલી કોડિ અકામ. જુ કર્મ વિનાણ રે, નવિ છૂટાં જાણે અજાણ; નવિ ચાલઈ કોઈ પરાણ, ઈમ સુણયો સાજન! વાણિ”. આંકણી ૧૧૯ સેજ તલાઈ પોઢતા રે, સુંદર ચંપક વેલિ, સો નિત સુઈ સાથરાં રે, તરુ પત્ર બહુ તિહાં મેલિ; સવિ છંડી ઘર નીટોલિ, નિજ મિત્રતણી રુડી કેલિ, મુઝ દીધુ કર્મિ ઠેલ.
૧૨૦ જુઉ. સજન સંબંધી કો નહી રે, ઈમ થયો ચિત્ત ઉદાસ, ઈણિ અવસરિ તિહાં જાગી રે, જસ પૂરવ પુન્ય પ્રકાસ; પુન્યવંતતણું સહુ દાસ, સવિ મનની પૂરઈ આસ, ઈમ આણ્યો મનિ વીસાસ.
૧૨૧ જુઉ.
૧૧૮
૧. સંપૂર્ણપણે. ૨. ક્રીડા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org