________________
અગડદત્ત રાસ
349
૧૨૨ જુઉ.
૧૨૩ જુઉ૦
જ , યોગને રવૂિવા ! भाग्यहीना न पामन्ति, बहुरत्ना वसुंधरा ।। કર્મ સંભારી આપણા રે, ચાલિઉ આગલિ જામ, નિરખઈ કૌતક નવ-નવાં રે, બહુ વન-વાડી આરામ; ડુંડા વાવિ-સરોવર ઠામ, આરોપઈ કંઠઈ સુદામ, વલી પૂછઇ નગરી નામ. નગર સમીપઇ આવતા રે, ફરુકઈ પદાહિર અંગ, ચિંતઈ ઈણિ સુકનઈ હુસરે, કોઈ ઈષ્ટ તણો મુઝ સંગ; ઈમ વાધઈ મનનો રંગ, તવ આગલિ દેખઈ ગંગ, જલ કેલિ કરઈ તિહાં ચંગ.
સુર-તટની જલ વાવરી રે, નાહી નિર્મલ નીર, શુભ શુકન આગલિ ચલઈ રે, આવઈ નગર સમીપઈ વીર; તવ વૃષભ સહિત મિલઉ સીર, રોમૅચિલ કુમર સરીર, વલી સનમુખ આવઈ ધીર. ધેનુ સહિત ગોવાલની રે, શિરિ ધરી ગોરસ માટ, ગાવઈ ગીત સુહાસણી રે, સિરિ ઉઠી નવરંગી ઘાટ; આવઈ સુંદરી સનમુખ વાટી, દેખી કુમર ટલ્યો ઉચાટ, મુઝ દુરિ ગઈ દુખ થાટ જમણો ખર તવ બોલી રે, બાંધઈ તોરણ ચાસ, તિલક કીલ બ્રામ્હણ મિલ્યઉરે, મુખિ ભણતો વેદ પ્રકાર; આવઇ આગલિ નગરદ્વાર, દીસઈ તોરણ રચના સાર, કરઈ કુમર પ્રવેશ તિવાર.
૧૨૪ જુઉ૦
૧૨૫ જુઉ૦
૧૨૬ જુઉ.
૧. જમણું. ૨. ગંગા. ૩. હળ. ૪. માટલી. ૫. સમુહ, પરંપરા. ૬. હાર,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org