________________
અગડદત્ત રાસ
347
૧૧૧
૧૧૨
યત: उद्यमं साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमः। षडेते यस्य विद्यते, तस्य देवोपि शंकते।। અતિ દુદ્ધર દીસઈ વડો, જાણઈ સીહતણો બાચડો; ન સકઈ કોઈ કુમારનઈ કલી, ઘણી ભૂમિ તે મૂકઈ વલી. જે પરદેસિ એકલો ફિરઈ, સૂરવિર તે થાઈ સિરઇ; રહઈ જેહ નિત એકે ઠામ, કૂપ-મીંડક તસ કહીઈ નામ. યત: दीसइ विविहचरीयं, जाणीजइ सुजण-दुजण विसेसो। अप्पाणं च कला जइ, हीडीजइ तेण पुहवी य ।। કુમર સદા કૌતક સિઉં લીન, સૌમ્યવદન નવિ દીસઈ દીન; ધીરપણઈ જે હોઈ સદા, તેહથી દૂરિ રહઈ આપદા. હવઈ તેમ જ રાજકુમાર, જોવઈ નવ-નવ દેસ વિચાર; છંડી ગામાગર સંનિવેસ, કુમર લહઈ તવ સુંદર દેસ.
૧૧૩
૧૧૪
૧. બચ્ચો. ૨. ગામડાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org