SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદન રાસ 345 નંદષણ સરખા મુનિ ભૂલા, વેશ્યા વચન પડીયા રે; બાર વરસ લગઈ ભોગ વિલાસી, કામવસિ તે નડીયા રે. ૯૭ કર્મ, કર્મવસિ આષાઢ મુનીસર, નટુઈસું ઘરમા રે; કાઉસગિ ઊભો આકુમર તવ, પાડિ મદન નૃપ પાસામા રે. ૯૮ કર્મ, ઈમ અનેક સુરનર જોગીસર, કર્મઈ તેહ ભમાડ્યા રે; જે મોટા મણિધર મૂછાલા, મોટા પુરષન માન માડ્યા રે. ૯૯ કર્મ ઈમ નિજ પૂરવ કર્મ સંભારી, ધીરજ ધરી તવ ચાલઈ રે; માતા-પિતા-સંબંધી-પરિજન, જાતાં કોઈ ન પાલઈ રે. ૧૦૦ કર્મ ૧. પુરુષના. ૨. મોડ્યા, તોડ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy