SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ 344 સ્થાનસાગરજી કૃતા ८८ ૯૦ ૯૧ દૂહાઃ ચિતિ ચિંતઈ નરપતિ જદા, એથી ન રહઈ સૂત્ર; પ્રાતીહાર જ મોકલી, તેડાવઈ નિજ પુત્ર. દેખી કુમરનઈ આવતો, તાતઈ દીધી પુંઠિ; પ્રણમીનઈ ઊભો રહઈ, ખડગઈ ઘાલી મંઠિ. બીડા ત્રિણિ જ પાનના, આપઈ નિજ કર તામ; શિર વાડી પાછો ફિરઈ, આવાં જિહાં નિજ ઠામ. ઢાલઃ ૬, તે ગિરુઆ ભાઈ તે ગિરુઆ-એ દેસી. કુમાર તિહાંથી સંચરઈ, ખડગ સખાઈ સાથઈ રે; તાતઈ જે આયસ દીલ, તે “ચાડિક નિજ માથઈ રે. કર્મ કરઈ તે હોવઈ ભાઈ, મ કરો અવર સજાઈ રે; પરભવિ જેહવી કીધી કરણી, ઈહભવ તે ફલદાઈ રે. જિનિ દિનિ રાજસભાનું મહુરત, તિનિ દિનિ લઈ વનવાસા રે; રામચંદ સતી સીતા સાથઈ, ઠંડી ઘરની આસા રે. સોવનમૃગનો લોભ દેખાડી, સીતાહરણ તવ કીજઈ રે; રામચંદ ગ્રહી વાનર સેના, લંકા ગઢ જઈ લીજઈ રે. નલરાઈ નિજ રાજ જ હાર્યો, પૂરવ કર્મ પ્રમાણઈ રે; વનમાહિ દવદંતી મેલ્હી, એહ કથા સવિ જાણઈ રે. કર્મણ હરિચંદ રાજા સત્યભાષી. ડુંબ-ઘરિ આપ વેચાઈ રે; “પડિવ– પાલઈ તે રાજા, કુલની લાજ ન આવઈ રે. ૯૨ કર્મ ૯૩ કર્મ, ૯૪ કર્મ, ૯૫ કર્મ ૯૬ કર્મ ૧. ચડાવ્યો. ૨. જિતી. ૩. દમયંતી. ૪. ચંડાલ. ૫. સ્વીકારેલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy