________________
અગડદત્ત રાસ
દિન કેતઇ વલી તેહ કુમાર, પામિઉ યોવન પદવી સાર; અધિક રુપ સોહઇ મકરંદ, વદન જસ પૂનિમજો ચંદ. નાસા સોહઇ ચંપક કલી, કર્ણપટી મધુકર જોડિલી; શંભૂતણો ભય મનમાં ધરઇ, તિણિ ચંપક દૂરિ પરિહરઇ. અણીઆલાં લોચન રાતડાં, દંતિ-પંતિ દાડિમ બીજડાં; ગજગતિ ચાલિ ચલઇ વલી ગેલિ, સાથઇ સરખી ટોલી મેલિ.
દેખત પુર નારી મનહરઇ, કામ કતોહલ બહુ અણુસરઇ; પાંચઇ ઇંદ્રી વંછઇ ભોગ, વિષયાદિકના સર્વ સંયોગ.
યતઃ
તેહ બહત્યા તેહ પય, તેહ જ નયન વદન્ત; કોઇક કણ સંપજ્જઇ, ચતુર કરઇ યોવન્ન. ૧
જે નર આવઇ યોવન વેસ, પિંગ-પિંગ પામઇ તેહ કલેસ; ઇણિ અવસર જે ઇંદ્ની દમઇ, સુરનર તાસ ચરણયુગ નમઇ.
ન
આગઇ રાયતણું બહુમાન, કોઇ ન લોપઇ કુમરની આણ; પુરમાહિ એકેલો ફિરઇ, સાતઇ વ્યસનઇ તે ખરવરઇ
સૂનાં દેઉલ નઇ આરામ, જે જે ચોર-ચરડના ઠામ; કુમરતણા મિલીયા જે મિત્ર, તેહનું તેહથી અધિક ચરિત્ર.
યતઃ
किं करोति नरः प्राज्ञः, प्रेर्यमाण स्वकर्मणा ।
||
૧. કામદેવ. ૨. રીઢો થાય છે.
......................
નારી દૃષ્ટિ ન કો તસ ચડઇ, સુર-સુભટસિઉ સાહમો ભિડઇ; પુરજનનઇ દુખદાયક એહ, હવઇ આગલિ સુણયો વલી તેહ.
Jain Education International
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
For Personal & Private Use Only
૬૪
૬૫
૬૬
૬૭
૬૮
૬૯
૭૦
૭૧
341
www.jainelibrary.org