________________
334
સ્થાનસાગરજી કૃત
તાસ મજિઝ લઘુ જંબુદ્વીપ, સુર યોયન લખ માન અનૂપ; થાલાકાર સરુપ. ફિરતી જગતિ અતિ અભિરામ, દ્વાર પ્યાર વિજયાદિક નામ; સુર ક્રીડાનૂ કામ. સાતખેત્ર તસ માહિ સારા, સોવનમાં સુરગિરિ મનોહારા; દરસન અતિ સુખકારા. ભરથમાહિ કહ્યા સાહસ છત્રીસ, તે માહિં સાઢા પંચવીસ; આર્યખેત્ર ગિરીશ. જિહાં બહુ ધર્માધર્મ પ્રકારા, નવિ છંડઈ કો કુલ આચારા; આર્ય ક્ષેત્ર વિચારા. જિહાં ઉત્પત્તિ ઉત્તમ નર કેરી, કરીતીય પુણ્ય તણી ય ઘણેરી; મુગતિ પંથની સેરી. ભૂ-રમણી શિર તિલક જ માનો, શંખપુર અતિ સુંદર જાણો; ધર્મ તણો અહિઠાણો.
૧. મધ્યમાં. ૨. યોજન ૩. કીર્તિ. ૪. આધાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org