SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ 333 ની ૬. સ્થાનસાગરજી કૃત અગsઠd પ્રબંધ છે દૂહા: શ્રી જિનપદ-પંકજ નમી, સમરી સરસતિ માય; વીણા-પુસ્તક ધારિણી, પ્રણમાં સુરનર પાય. હંસગામિનિ હંસવાહિની, આપો બુદ્ધિ વિસાલ; જે નરસર સરસતિ પરિહર્યા, તે નર કહીઈ બાલ. સેવકનઈ સુપ્રસન્ન થઈ, આપો અવિરલ વાણિ; કાલિદાસ કવિતા (ઉ, તે તુઝ શક્તિ પ્રમાણિ. ત્રિતું ભુવનિ જસ તારો, ગાવઈ સુરનર કોડિ; અકલ અતુલ બલ તું સદા, નાવઈ કો તુઝ હોડિ. શ્રી ભારતી ચરણઈ નમીઇ, લહી જિન સુગર પસાય; જ્ઞાનદૃષ્ટિ આપઈ સદા, પ્રણમઈ °સવ સુખ થાઈ. મૂલગ્રંથમાંહિ કહિઉ, અધ્યયન ચઉથઈ જેહ; અગડદત્ત નૃપ કેરડો, ચરિત સુણ ધરી નેહ. કુણ તે અગડદત નૃપ? કિમ લીધુ ચારિત્ર?; તસ સંબંધ વખાણસિક, જિમ હોઈ જન્મ પવિત્ર. ઢાલ , મધુમાલની. તિરછું એક રાજ ખેત્ર ગુણીજઈ, દીવ—ઉદધિ અસંખ્યાત ભણી જઈ; જિનવર વચનિ લીજઈ. ૧. નરેશ્વર. ૨. સમાન. ૩. સર્વ. ૪. દ્વિપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy