________________
332
હરખવિસાલ સુવાચક તેહનઇ રે, પાટઇ ઉગ્યો ભાણ; હરખધરમ વાચક વિલ તસુતણઇ રે, સાધુમંદિર ગુણ જાણ. તેહનો સીસ વિનય ગુણ આગલો રે, વિમલરંગ મુનિ તાસ; લબધિકલ્લોલ ગણિવાચક તે સોભતા રે, તાસ સીસ ઉલાસ. લલિતકીરતિ કહઇ ‘ભવિયણ! સાંભલો રે, સાધુતણા ગુણ ગાઇ; રસના કીધ પવિત્ર મઇ આપણી રે, લબધિકલ્લોલ સુપસાય’. સાંભલતા-ભણતાં ગુણ સાધુના રે, રોમ-રોમ સુખ થાય; નિત આણંદ રંગ વધામણા રે, અવિચલ સંપદ થાય.
Jain Education International
OTOTOT
લલિતકીર્તિજી કૃત
For Personal & Private Use Only
૧૫ ઇમ૰
૧૬ ઇસ૦
૧૭ ઇમ૦
૧૮ ઇમ૦
www.jainelibrary.org