________________
331
અગડદત્ત રાસ
હાહા! મધું પાપ કીયો અતિ પાપીઈ રે, નરકઈ નહી મુઝ ઠામ; મઈ મુરખ પરરમણી હરી રે, કિમ સીઝઈ મુઝ કામ?
૪ ઈમ. ઇમ સંસાર સરૂપ લખી કરી રે, પ્રણમાં સદગુરુ પાય; ‘એ સહુ સ્વામિ! વિલાસીત માહરો રે, કહો મુઝ મુગતિ ઉપાય. પ ઇમ જિમ એ પાંચ છઠ્ઠો હું વલી રે, તારો દઈ દીખ; માત-પિતા-પરિયણ નિજ કામની રે, શિવ મુઝ કેડી સીખ? ૬ ઈમ. સાધુતણા વ્રત સુધા આદરી રે, સમતારસ ભંડાર; સહગુરુ સાથઈ તિહાંથી ચાલીયો રે, મહિયમહિ કરઈ વિહાર. ૭ ઇમ. ઇમ જે હોવઈ મહિલા માઠા માનવી રે, તે કાઠા નર હોઈ; તે નર જગમાહિ ઝૂઝણા રે, “બુઝણા તે હિ જ જોઈ. ૮ ઈમ આઠઈ પ્રવચન માતા ધારતો રે, સીખી વિધિ આહાર; સત્ર-મિત્ર વિલિ જેહનઈ સારિખા રે, વંદુ એ અણગાર. ૯ ઇમ અપ્રમત્તપણ” જો પગિ એ રહ્યો રે, અગડદત્ત અણગાર; આપદ ‘ટલિ પગિ-પગિ સંપદ લડી રે, લહિસ્યઈ ભવનો પાર. ૧૦ ઇમ. શ્રીઉત્તરાધ્યયનઈ એ રિષ ભાખીયો રે, ૧તીય અયક્ઝયણ રસાલ; અગડદત્તમુનિના ગુણ ગાવતાં રે, ફલીય મનોરથ માલ. ૧૧ ઇમ. સંવત સોલ ઈગુણાસી વચ્છરાં રે, શ્રી ભુજનયર મઝારિ; જેઠળ સુદિ પુનમ રળિયામણી રે, દિનકર મોટો વાર. ૧૨ ઇમ શ્રી ખરતરગચ્છનાયક દીપતો રે, શ્રી જિનરાજ સુરિંદ; તેહનઈ રાજઈ ઈણિ મુનિવરતણા રે, ગુણ ગાયા આણંદ. સકલ આચારિજમાહિ દીપતો રે, કીરતિરતન સુરિસ; જેઠની સાખા ગ૭માહિ ગહગઈ રે, પુરઇ મનહ જગીસ. ૧૪ ઇમ.
૧. પાઠાઠ કરી. ૨. વૃત્તાંત. ૩. દીક્ષા. ૪. જરૂર. ૫. સદ્ગુરુ. . પૃથ્વી પર. ૭. જુજ, બહુ ઓછા. ૮. બોધ પામેલા. ૯. પાઠા દલિ. ૧૦. એ ઋષિ=મુનિ, પાઠા પરિષ. ૧૧. તુર્મ=ચતુર્થ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org