________________
328
લલિતકીર્તિજી કૃતા
દિષ્ટિ છલઈ ભીલ મારીયો, કુમરઈ નિજ મુકી બાણ રે; આપ સ્વારથ જે ગમઈ નર, તે કિમ કહિય જાણ રે? તિથે તે વલિ ચાલીયો, તસુ આયો ભાઈ પંચ રે; જીવરહિત ભાઈ લખી, ઈહાં રહિવા કેહો સંચ રે. તિણિ કેડઇ ચાલીયા, કોઈ કરી પુર્યા દેહ રે; “વયર લેસ્યાં મહે ભાઇતણો”, જાઈ વલિ તેહનઈ ગેહરે. સંખપુરઈ તે આવીયા, લાભઈ નહી મારણ લાગ રે; "કુંમરામાહે રહઈ તે, જોવઈ ખિણ-ખિણ માગ રે. અન્ય દિવસ ઉદ્યાનમાં, એકાકી નારી સાથિ રે; દેખી તે ચિત ચિંતવઈ, “હિવ આયો મારણ હાથિ રે”. તેહવઈ નાર તેહની, સાપ ખાધી તતકાલ રે; ચાહ ખડકી બેઈ મરઇ, વિદ્યાધર કીધ સંભાલ રે. તિમાંથી દેવલ આવીયા, તિહાં મુકી નારી એક રે; આગિ લેવાનઈ તે ગયો, નારિ રંગ રાતી ભેકરે. તે પણિ છાના તિહાં રહ્યા, પંચવિ ચિંતઈ “હમ કાજ રે; મારી હિવ હુ એહનઈ, વયર સફલો કરસ્યાં આજ રે”. પાંચમાહિ લઘુભાઈયઈ, wદપટ્ય દીપીયો આગિ રે; દીઠો તવ તિણિ નારિય, માહોમાહિ લાગો રાગ રે. સા બોલઈ તિહાં પાપની, “તું પુરુષરતન હુ નારિ રે; બ્રમ્હાઈ સઈ હાથિ ઘડ્યા, આદિરિ મુઝ ચિત વિચારી રે”. ભીલ કહઈ “સુણિ સુંદરિ!, જો જાણઈ થારો લાલ રે; મારઈ મુઝનઈ સહી, જીવિત વિણ સઘલો આલ રે”.
૧. દ્રષ્ટિના છળથી. ૨. ત્યાંથી. ૩. જાણી. ૪. પાઠામસ્કાર. ૫. રૂમમાં. ૬. લાગ. ૭. ભયંકર. ૮. પાઠા, ઈમ. ૯. પાઠાબહુ. ૧૦. પ્રગટાવ્યો. ૧૧. દીવો. ૧૨. સ્વયં. ૧૩. વ્યર્થ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org