________________
326
લલિતકીર્તિજી કૃત
ખડા રહ્યા તબ તુરંગ, આપ પાણી પીયા, વનમાંહિ ફિરઈ ઉદાસ, “જગત્રપતિ! કિઉં કયા?”; તિણિવેલા ઇક ચંગ, ઉતંગ જિનાલયા, દેખ્યા બહુ ઉછરંગ, કમરકું બહુ ભયા. વંદી જિનવર પાય, ઉપાય મુગતિતણા, *તી દેખ્યા મુનિ એક, એક નિરમલ-ગુણા; દેખ્યો પુન્યસંયોગ, કુમાર કહઈ વલી, સહજઈ મીઠા દુધમાહિં સાકર ભલી. જગહગણ-તારામાણિ, વડા જિમ ચંદ્રમા, જિમ તરુવર માહિ સોભ, લહઈ કલ્પદ્રુમા; રતનમાહિ જિમ સાર, જિસા કૌસ્તુભ-મણિ, તિલ ચારણમુનિ એહુ, સોઈ તપ નિમણી. ખંતિ પ્રમુખ ગુણધાર, ભંડાર ખિમાણા, થ્યારિ "ન્યાને પરધાન, ગુમાન નિવારણા; ‘સહજગતિ ઈણિ નામિ, નમઈ તિહુયણજણા, વંદી આગે બાંઠ, નૃપતિ સુત ઇકમણા. દેસણ સુણતો “દાર, કલ્યાર સુધા સમી, ભુખ-૧૧ત્રિષા-પરમાદ- આલસ દુરઈ ગમી; અબ ઈહાં ઈણિકુ, પ્રતિબોધ હુસ્યઈ સહી, લલિતકીરતિ સુખકાર, ઇસા ગુરુયો લહી.
ઇરી
૧. આનંદ. ૨. તેણે=અગડદત્ત, પાઠા, ભી. ૩. અત્યંત. ૪. ગ્રહ. ૫. જ્ઞાન. ૬. પાઠાસહજગંભીર. ૭. પાઠાસત. ૮. કુમાર, પાઠાહાર, ૯, શ્વેત સુગંધી કમળ. ૧૦. પાઠા. સની. ૧૧ તૃષા. ૧૨. પાઠાજઉં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org