SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 324 છૂટા : રાજકુમર પણ એહવઇ, ‘રાતિ અંધારી’ જાણી; જાણી દેઉલ ઢુકડો, પ્રિયા-સહિત ગયો તાણિ. કુમર કહઇ ‘સુણિ સુંદરી!, જિહાં લગિ આણુ આગિ; મા બીહિસિ તું તિહા લગિઇ, ઇહાં રરહિવાનો લાગ.’ એમ કહી લેવા ગયો, લઇ આવઇ જામ; આવતાં દેઉલ વિચઇ, દીઠો અગનિ વિરામ. આવી પુછઇ નારિનઇ, ‘કહઈ કામિની! મુઝ વાચ; દેઉલમાહિ કિહા થકી, આગિ થઇ? કહિ સાચ. 9 ‘તુમ હાથિઇ બલતો હુસ્યઇ, વિસાનર એ રાજ!; દેઉલ-ભીતઇ સંક્રમ્યો, દીઠો હોસ્યઇ આજ .' નારિ હાથ સમર્પીયો, કુમરઈ આપણ ખગ્ગ; નીચો હોઇ પફુંકઇ અગિનિ, ધરતી ગોડા ૬લગ્ન. મ્યાન થકી તરવાર, નિકાલી ખાંચિયા, ઇણિ લાલણ કુમારિ, પુરું મન ૧॰ખાંતિયા; વાહઇ ગરદણિ વિચિ, તબ હિ કરથી પડી, દેઉલ-સિલ ટંકાર હુઆ, તબ ``તિણિ ઘડી. લલિતકીર્તિજી કૃત Jain Education International ૧ For Personal & Private Use Only ૨ ૬ ઢાલઃ૧૫, નદી જમુનાકે તીર ઉડઇદો પંખિયા- એહની. [રાગ–કેદારો] ‘અબ સુણિયઇ ચિત લાઇ, ચતુરનર! વાતડી, પરનારિયું પ્રિતિ કરણ, લેહુ આખડી '; તિણિ અવસર તિણિ નારિ, સુણો તબ ક્યા કીયા? સુણતા આવઇ રોજ, સુજન ફાટિ હીયા. ૩ ૫ ૧ ૧. નજીક. ૨. રહેવાને. ૩. અગ્નિ. ૪. ખડગ, તલવાર, પાઠા ખગ. ૫. પાઠા પુંકઈ. ૬. પાઠા લગાય. ૭. નિયમ. ૮. ખેંચીને. ૯. પિયુ, પત્ની. ૧૦. ખાંત=લાલસા. ૧૧. પાઠા ણિતિ. ૨ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy