________________
અગડદત્ત રાસ
કુમર કહઇ વિરતંત, સાંભલિ એકમણા રી, ‘હા! હા! મોવિડંબ, બલિસ્યઇ દોય જણા રી;' જલ મંત્રી ખિણમાહિ, તિણિ છાંટી યુવતી રી, બઇઠી થઇ તતકાલ, નારિ ભાગવતી રી.
સુતી જાણ્યું ‘કિ ઉઠી?’, પુછઇ કંત ભણી રી, ‘કઉણ ઇહાં વિરતંત?, કઉણ એ પુરુષમણિ રી?'; કુમર કહઇ ‘સુણિ એહ, વિણ ઉપગાર કીયા રી, કીધો તુઝ ઉપગાર, જીવન-પ્રાણ દીયા રી.’
તે બેઉ કર જોડી, ખચર પાય નમી રી, ‘આવો નગર મઝારિ’, તે કહઈ ‘કા ન કમી રી’; ઇમ કહિ ગયા આકાસિ, મારગ બેઉ વલી રી, લલિતકીરતિ કહઇ એમ, ‘પુગી મનહ રલી રી.
૧. ખેચર. વિદ્યાધર, ૨. ખામી. ૩. પ્રસન્નતા.
Jain Education International
For Personal & Private Use Only
૧૧
૧૨
૧૩
323
www.jainelibrary.org