SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ 322 લલિતકીર્તિજી કૃતા હિવ કરિ સાર-સિંગાર, લે પરિવાર સહુ રી, મદનમંજરી સાથિ, બીજી સાથિ બહુ રી; આવઈ રાજકુમાર, “રામતિ કાજિ બહી રી, નવ-નવ વેસ બનાઈ, મોહઈ નારિ સહી રી. વાત ગીત ધ્વનિ-નાદ, તાન-વિતાન ભલે રી, ગાવઈ-વાવઈ ચંગ, બોલઈ આઉં હલે રી; કુમર વિણા સહુ લોક, સાંઝઈ ગેહ ભણી રી, ધાઈ આવઈ વેગિ, સુંદરિ ધરણિધણી રી. મુકી સહુ પરિવાર, રાજકુમાર રમઈ રી, મદનમંજરી સાથિ, રંગમાં રાતિ ગમઈ રી; સુતી ખાધી સાપ, “હા! હા!' સબદ સુણિઈ રી, પતિ જાગ્યો તતકાલ, વેસાઈ રમણી રી. લેઈ સીસ ઉચ્છંગ, જંપઈ મંત્ર ઘણો રી, મુરછિત હુઈ તતકાલ, સુંદરિ વચન સુણી રી; જીવરહિત થઈ નારિ, કુમરઇ તામિ લિખી રી, મુખિ વિલાઈ “દેવ!', પાસઈ કાન રાખી રી. “એકવાર તું બોલિ, સુંદરિ! ઠારિ “હીયો રી, મઇ અપરાધ ન કીધ, જો ન કીયો ન કીયો રીઃ આજ થકી હું દાસ, નારિ! માણિ મુઝઈ રી, તું મુઝ સીતલ ચંદ, તનકી તપતિ બુઝઈ રી. રાગ-ગ્રથિલ નૃપનંદ, ખોલઈ સીસ લિયઈ રી, ચઈહ ખડકી બે બઈસિ, જેહવઈ આગ દીયઈ રી; તેહવઈ તેહનઈ ભાગ, આયા દોઈ તિહારી, વિદ્યાધર કહઈ તામ, “કઉણ વૃત્તાંત ઈહા રી?'. ૧. શ્રેષ્ઠ. ૨. ક્રીડા. ૩. સૂર રેલાવે છે. ૪. પતિ-પત્ની. ૫. વિશ્વાસ=આશ્વાસન આપ્યું. ૬. ખોળામાં. ૭. પાઠામુરતિત. ૮. જાણી. ૯. પાઠા. સખી. ૧૦.હૈયું. ૧૧. ચિતા. ૧૨. બને. ૧૩. ભાગ્યથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy