________________
318
લલિતકીર્તિજી કૃત
૩૪ કુમાર
૩૫ કુમાર
મારગ વીટીનઈ પડ્યઉરે, જાણઈ જમની લી; ફણ-મણિ મંડિત સામલઉ રે, રો(રા)ની આંખિ દો જીહ. મદનમંજરી વારતી રે, ખિણ-ખિણ દે ઉલંભ; ઉતરિ કુમરઈ ઉરગનો રે, કીધો ગતિનો થંભ. વલિ મુખ થંભ્યઉ તેહનો રે, ખેલાવી બહુવાર; તિયાંથી આગે ચાલીયો રે, નિરભય રાજકુમાર. કુસલખેમે આવીયા રે, નિજ નયરીનઈ પાસ; લલિતકરતિ કહઈ એહની રે, પૂગી સગલી આસ.
૩૬ કુમાર
૩૭ કુમાર,
૧. પાઠા- જમનીટ. ૨. સર્પનો. ૩. પાઠાખંભ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org