________________
અગડદત્ત રાસ
કીકી જબ બિઠુંની મિલી રે, મદનમંજરી તામ; થાપોટઇ ડાબઇ કરઇ રે, ‘કુમર! ઇહાં કુણ કામ?. માત-પિતા-પરિયણ સહુ રે, છોડ્યા થારઈ કાજ; કો ન કરઇ તિમ તું કરઇ રે, તોનઇ વિલ નહી લાજ’ નારિ વચન સુણિ કરી રે, મુકી તેહનો સંગ; રથ બઇસી આગે ચલ્યો રે, રથમાંહિ કીધો રંગ. પવનતણી પરિ ચાલઇતાં રે, જાણે ગિરિવર-સિંગ; ચંદ્રકિરણ સમ ઉજલો રે, પ્રગટ થયો માતંગ. સાતે ઠામે મદ ઝરઇ રે, ભાંજઇ તરુવર તાલ; આવઇ ધસમસ ધાવતો રે, જાણે જાગ્યો કાલ. ‘મા બીહ’ નારીનઈ કહી રે, રથથી ઉતરી જરુત્તિ; પુરવલી પરિ વસિ કીયો રે, મોટી કુમર સકત્તિ. ગજ મૂકી લિ હાલતા રે, અટવી આવી જંગ; પુચ્છાચ્છોટ ઉચ્છાલતો રે, માડંતો નિજ અંગ. ખેયર અંગારાની પરઈ રે, સુંદર લોચન લાલ; આયો ધાયો ઉમહી રે, ભૂરા કેસર વાલ.
કુત્તો કહી બોલાવીયો રે, વીટી વસ્ત્રઈ હાથ; કુમરઈ મુખિમાહિ ઘાલીયઈ રે, પૂરી આઈ હાથ.
જીમણ હાથઈ અસિ લેઈ રે, ખાંધે કીધ પ્રહાર; સીહ પડ્યઉ ઘરણી તલઈ રે, જીવિત નહીય લિગાર.
વાઘ વસી કર ચાલતા રે, આગે દીઠઉ સાપ; મદનમંજરી બીહની રે, ‘એ કિમ કરિસ્યઈ માપ?’.
૧. પાઠા૰ ઘર. ૨. વિલાસ. ૩. શૃંગ=શિખર. ૪. તુરંત. ૫. શક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
૨૩ કુમર૦
૨૪ કુમ૨૦
૨૫ કુમર૦
૨૬ કુમર૦
૨૭ કુમ૨૦
૨૮ કુમર૦
૨૯ કુમર૦
૩૦ કુમર૦
૩૧ કુમર૦
૩૨ કુમર૦
૩૩ કુમર૦
317
www.jainelibrary.org