________________
316
લલિતકીર્તિજી કૃત
૧૨ કુમર૦
૧૩ કુમર૦
૧૪ કુમર૦
૧૫ કુમાર
૧૬ કુમર૦
સાથ લોકનિ ઉતરી રે, પહુતો ગોકુલ ગામ; માહિ વિસઘાતિ કરી રે, આણ્યા ગોરસ-ઠામ. કમર પ્રતઈ તાપસ કહઈ રે, “આજ હમાં નિસ્તારિ; પાન કરો મન-માનતઉ રે, ચલતાંનાં હિત કારિ'. કુમર કહઈ “તાપસ! સુણો રે, જતી-વ્રતીનો આહાર; ઉત્તમનઈ સુઝઈ નહી રે, વરજ્યો સાસ્ત્ર મઝારિ'. કુમરઈ તે સવિ વારિયા રે, દૃષ્ટિતણઈ સંકેત; તો પણ પાન કીયો તીએ રે, સુતા લાવઈ ખેત. જમમંદિર પહુતો લખી રે, આવતો વાહઈ તીર; કુમારઈ તતખણ મારીયો રે, મરમાં પડ્યો ફકીર. જીવિત શેષઈ સો ઈમ ભણઈ રે. “હું દુરયોધણ ચોર; તઈ માર્યો નિરભય થકઈ રે, "હુ રંજ્યો ગુણ ચોર. ઈણિ ગિર પાસઈ બે નદી રે, તિણિ વિચિ દેવલ તુંગ; તિણિથી ડાબી દિશિ ભલઉ રે, ભુમિઘર ઈક ચંગ. તિહાં રુપઈ અપછર સમી રે, જયસરી નારિ મુઝ; માલસહિત તું સંગ્રહઈ રે, “મઈ હિવ આપી તુઝ. દેજ્યો મોનઈ લાકડી રે, તોઈ થાજો કલ્યાણ'; વાત કરતા તેહવઈ રે, ચોરઇ મુક્યા પ્રાણ. વિશ્વાનર તેહનઈ દેઇ રે, કુમર ગયો તિણિ ઠામ; ભુમિઘર ઉઘાડીયો રે, જયસરિ આઈ તા. ભુહરા-મુખ ઉભિ કહઈ રે, “આવો મહલ મઝારિ; નવ-નવ લીલા કરો રે, આવું એ ભંડાર .”
૧૭ કુમાર
૧૮ કુમર૦
૧૯ કુમર૦
૨૦ કુમાર
૨૧ કુમાર
૨૨ કુમર૦
૧. પાઠા. હુંરિ કરી. ૨. પાઠા, પહુલો. ૩. આંખના ઈશારે. ૪. ઓળખીને. ૫. પાઠા, રંજો. ૬. પાઠાવે છઈ. ૭. પાઠા. ભોલા. ૮. પાઠાચમઈ. ૯. અગ્નિદાહ. ૧૦. અગ્નિ. ૧૧. આપણો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org