________________
અગડદા રાસ
315
૨ કુમર૦
૩ કુમાર,
૪ કુમર૦
પ કુમર૦
૬ કુમર૦
ઈણિ અવસર તિહાં આવીયો રે, અતિ લાંબા ભુજદંડ; પિંગલનાયણ બીહામણો રે, કાર રહિત જાણે સંડ. હાથિ કમંડલ ધારતો રે, જપમાલા કર જાપ; "રામ-રામ મુખિ ચિરઈ રે, આયો તાપસ આપ. તાપસ કહઈ “સુત! સાંભલો રે, તીર્થયાત્રા નીમિત્ત; સંખપુરુ હું આવીશું રે, તો સાથઈ બહુમિત્ત'. ધુરત વલિ ઇમ વીનવઈ રે, મો પાસઈ દીણાર; ધર્મ-કાજ માં રાખીયા રે, તું રાખે રાજકુમાર!'. “નઉલી આપી તેહનઈ રે, ચાલઈ આપ નિચંત; કુડ કપટ ભરપુરીયો રે, “ફ્રીહી નો ખય જંત. કુમાર ચતુર ચિત ચિંતવઈ રે. “તાપસ કુડઆગાર; એ સાથઈ જે “ચાલવો રે, અંતિ નહી તે સાર. એમ વિમાસી ચિતમાં રે, ચોયા તુરંગ તુરંત; આગઈ જાતાં આવીયો રે, અટવી દેસ મહંત. સાથ ભણી તાપસ કહઈ રે, “ખિણ ઇક કરઉ વિલંબ; ભગતિ કરું હું તુમ્હતણી રે, ઉગ્યો સુરિજબિંબ. ગોવલ એક સોહામણો રે, ઈણિ વનખંડ મઝારિ; વરસાલો હું ઈહાં રહ્યો રે, આવંતા સુખકાર. મઈ મહારઈ ગુણ વસિ કીયો રે, ગોકુલ"વાસી લોયા; દુધ-દહી તે આપીસ્યઈ રે, જિમ મહુણાઈ હોઈ.”
૭ કુમર૦
૮ કુમાર,
૯ કુમર૦
૧૦ કુમર૦
૧૧ કુમાર
૧. પાઠા, આરીયો. ૨. શરમ, લાજ. ૩. નપુંસક. ૪. પાઠા. રાજા. ૫. પાઠાનીમંત. ૬. રૂપિયા રાખવાની થેલી, પાઠાનેલી. ૭. પાઠાવે ચાપ. ૮. નજર. ૯. કપટનું ઘર, પાઠાઠ કૂટ. ૧૦. પાઠાચાલસ્યઈ. ૧૧. પાઠા. અતિ. ૧૨. પ્રેર્યા. ૧૩. પાઠાટ કુરતા. ૧૪. પાઠા, વારુ. ૧૫. લોકો. ૧૬. પ્રાહુણા=મહેમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org