SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ 314 લલિતકીર્તિજી કૃતા و می م ه ه દૂહા: આગઈ જાતા એહવઈ, આયો ગોબગામ; મદનમંજરી ઇમ ભણ”, “સીધા વંછિત કામ”. તેહવઇ આયા બે પુરુષ, બોલઇ કરિય જુહાર; ‘કિમ આગઈ જાઈસિ? કુમરી, અટવી ગહન મઝારિ'. કુમર કહઈ ‘તુમ્હ સાંભલો, કુશલઈ આયા પથિ; શંખનગરનો વાવડો, માગ્ર જાતિ કેથિ?'. તે બોલઈ "વિલિ ભુમિયાં, “બે મારગ ઈહાં જાઈ; ડાબો માર્ગ અતિ વિષમ, જમણો દુરિ કહાય. ચોર-સિહ-કુંજર સબલ, ચઉથઉ ઉરગ કરાલ; એ ચ્યારે ભય દોહિલા, તું એકલો સુકમાલ. સુરસિરોમણિ ચાલીયો, તિણિ મારગ લે સાથ; જે આવઈ તે આવો , મહારો જમણો હાથ'. કુમર વચન સાંભલી કરી, આવઈ લોક અનેક; સંખપુર સહુ ચાલીયા, દેખી કુમરની ટેક. ઢાલઃ ૧૨, કપુર હવઈ અતિ ઉજલો-એ દેશી [રાગ- કેદારો ગોડી] તિહાંથી સહુ કો ચાલીયા રે, લેઈ સંબલ ભાત; અટવી ગહન ઉલંઘતા, તેહવઈ થયો રે પ્રભાત. કુમરનઈ પોતઈ પુન્યપંડુર, સાહસીયાં સાહસ ફલઈ રે, દિન-દિન ચઢતો “નુર કુમર૦ م م و ૧. ગોપગામ=ગોકળ, પાઠાઠ ગોવલ. ૨. વાવડ= માહિતિ. ૩. મારગ. ૪. કયાંથી. ૫. પાઠાબલિ. ૬. ભોમિયા. ૭. શુરવીર. ૮. પાઠાભુર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy