________________
અગડદત્ત રાસ
313
ઉછલઈ નાલિ ગોલા રે, બીહઈ નર ભોલા રે, ડોલા ડોલાવઈ કાયઈ ચિહું દિસઈ રે. ૧૦ બાહે કડી બાંધી રે, આયા રણ ખાંધી રે, સાધિ સર 'સાહમા ઊભા તાકઈ રે. ૧૧ કઈ “ચટકાલા રે, આવઈ મુછછાલા રે, પાલા વલિ આગલિ આયા ઝૂઝવા રે. ૧૨ ભીલઇ સવિ “બેસ્યા રે, હે ઘર કિમ લેસ્યા રે, દેસા પાછા વલિ અરિ-સિર ચોટડી રે. ૧૩ તિણિથી અતિ ભત્રોઠારે, બિહુના ભટ નાઠારે, "કાઠા “હિયાડા જગિ તે નર ઘોડાલા રે. ૧૪ તિહ કુમર એકાકી રે, રોણા સવિ થાકી રે, "તાકી રહ્યો ભીલ પિણિ તેહનઈ રે. ૧૫ બેઉ અતિ સુરા રે, બેઓ ગુણપુરા રે, ચુરા કરિ નાખઇ સર આવતા રે. ૧૬ એ તો અતિ બલીયો રે, બાણ વિદ્યા કલીયો રે, "મલીયો કિમ જાયઈ?' કુમર ચિંતવઈ રે. ૧૭ હકીકતિ પાઈ રે, કુમરાં ચિત લાઈ રે, ભાઈ-ભતીજો પાસઈ કો નહી રે. ૧૮ પોતઈ સિણગારી રે, આણી તિહાં નારી રે, આણિ બધસારી રથ આગલિઈ રે. ૧૯ તસુ રુપ લોભાણો રે, ભીલાનો રાણો રે, બાણાવલિ મુકઈ ચૂકઈ તતખિણઈ રે. ૨૦ કુમર સિર તાડ્યો રે, ધરતી તલિ પાડ્યો રે, વઈરી પછાડ્યો રે, પડતો ઈમ કહઈ રે. ૨૧ નારિ નયણ બાણઈ રે, હું કીધો કાણઈ રે, પાડ્યા વિદ્યાધર કિનર દેવતા રે. ૨૨ કામ બાણઈ માર્યો રે, તુઝ “આગઈ ન હાર્યો રે, મઈ મ્હારો કારિજિ “જિમ તિમઈ રે. ૨૩ તેડવ પરિવાર રે, દેખી ન કુમાર રે, અમાર-અવતારા ચાલઈ એકલો રે. ૨૪ લલિતકીર્તિ બોલઈ રે, કોણ એહનઈ તોલાઈ રે, ખોલઈ હિયડાની વાતમાં દંપતી રે. ૨૫
૧. આંખના ડોળા. ૨. પાઠાસાધી. ૩. તાકીને. ૪. પાઠાસાહ્યા. ૫. પાઠાઠ તાકતા. ૬. ચતુર. ૭. પાઠાભાલઈ. ૮. ખસેડ્યા. ૯. પાઠા અરિયણ. ૧૦. પાઠાનાઠા. ૧૧. કાયર. ૧૨. હૈયાવાળા. ૧૩. ઘોડા જેવા, પાઠા. થોડલા. ૧૪. પાઠા, તાહી. ૧૫. પાઠાઠ માલીયો. ૧૬. પાઠાબઈરી. ૧૭. કાણક=બાણ. ૧૮. પાઠાઆગ. ૧૯. પાઠાસાયલ. ૨૦. પાઠા જિતિ. ૨૧. કામદેવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org