SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 312 છૂટા 0:0 પરિવાર સહુ સાથઇ લીયો, દેઇ દમામા ચોટ; તિહાંથી કુમર પધારીયો, દેતો અરિ-સિર ઠોક. ભુવનપાલ રાજાતણો, લંઘી દેશ મહંત, પહુતો અટવી ગહનમઇ, બહુ સાવજ ગર્જત. અટવી ગહન ઉલ્લંઘતા, આયો પાવસ કાલ; સકલ લોક હરખત હુઆ, ઇક વિરહી ચિત સાલ. ઇણિ અવસરઇ આયો તિહાં, ભીલતણઉ શિરદાર; કુમર-સુભટ બઇઠા થયા, હાથ લીયા હથિયાર. લલિતકીર્તિજી કૃત Jain Education International ૧ For Personal & Private Use Only ૨ ૩ ૧ ૨ ૪ ઢાલ ઃ ૧૧, રાગ-સિંધુડો, મેવાડી રાજા રે–એ દેશી. સુંદરસુત કેરા રે, ઉઠ્યા ’બહુતેરા રે, સુભટ ભલેરા સાન્હા ઝૂઝતા । રે. તિણિ સનમુખ ધાયા રે, મુખિ તેજ સવાયા રે, લાયા ચંદન ચોર્યા તણુ ભલા રે. મુછઇ તાઉ ઘાલઇ રે, કાયર પગ ટાલઇ રે, હાલઇ આગલિ હેલઇ મલ્હપતા રે. ૩ ભાલા ઉછાલ્યા રે, ઘરના મોહ ટાલ્યા રે, ચાલ્યા કાયર નાહીયઇ તતખિણઇ રે. ૧૧બગતર અંગ તાજા રે, પહિરઇ યુવરાજા રે, કરતા દિવાજા વાજા વાજતા રે. ૧૨સુરાસુરિમાઇ રે તિહાં અધિકી આઇ રે, જાવઇ વિલ કાયર નાઠા ઘર ૧ ભણી રે. એક-એકઇ આગઇ રે, ઉભા રહ્યા લાગઇ રે, માગઇ કાયર તિહાં ૧૪ધ્રમ બારણો રે. તુબકા તિહાં છુટઇ રે, અરિ બગતર પિણ તુટઇ રે, કુટઇ કાયર હીયા આપણા રે. ૮ બેઉ દલ ઝૂઝઇ રે, પણિ કો નવિ બુઝઇ રે, સુઝઇ ૧૫નહી રવિ ઢંકણો રેણુસું રે. ૯ ૪ ૫ ૧. ઢોલ વગાડ્યા. ૨. પ્રહાર. ૩. પાઠા૰ ચિટપાલ. ૪. શુરવીર. ૫. તાવ. ૬. પાઠા૰ પણ. ૭. ચાલે છે. ૮. અભિમાનપૂર્વક. ૯. પાઠા ઘના. ૧૦. નાસી ગયા. ૧૧. બખ્તર. ૧૨. શુરવીરોમાં પરસ્પર સ્પર્ધા. ૧૩. પાઠા૰ સાંભળ્યા. ૧૪. ધર્મ. ૧૫. પાઠા૰ વિ યારોલઉ વિસ્તર્યઉ. 6 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy