________________
અગડદત્ત રાસ
311
યતઃ ભુખ ન પુછઈ “સાલતો, સ્નેહ ન પુછઇ જાતિ; ઉંઘ ન જોવઈ સાથરઉં, એમ વિટાણિ રાતિ. ૧ તિહાં કિણિ કુમરઇ તુરંગ ચલાયા રે, તુરિત કટકમઈ અપણાં આયા રે. ૧૨ દુતી. લલિતકીર્તિ કહઈ બે સુખ પાયા રે, કુદરતણઉ મુખિ તેજ સવાયા રે.” ૧૩ દુતી.
૧. ભાત, પાઠાસાલણઉ. ૨. શય્યા. ૩. બને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org