________________
310
ઘૂંટણ
કુમરઇ કંચુક પુરુષ નિજ, મુક્યો ક્રુતી પાસ; આવી દુતીનઇ કઇ, ‘સુણિ સુંદર! ઉલાસ.
એકાકી એકઇ રથઇ, મદનમંજરી કાજ; પુર બાહિર ઉભઉ કુમર, કહઇ ‘“તુમ્હ આવો આજ’'.
લલિતકીર્તિજી કૃત
Jain Education International
ઢાલ ઃ ૧૦ પિઉડા! માનો બોલ હમારો એહની–એ દેશી. દુતી બોલઇ ‘ઉઠો બાઇ! રે, લાલણ ચાલઇ મનહ સુહાઇ રે.’ મદનમંજરી ઝબકી જાગી જી, ‘હૈ હૈ લાલણ જાસ્યઇ રાગી રે.
કોમલદેહા નવલ સનેહા રે, ઇહુ પરદેસી દેસ્યઇ છેહા રે.
જિમ રવિ પંકજ ચંદ ચકોરા રે, જલધર જિમ આગમ ૪જીવલિ મોરા રે. તિમ મેરો મન તિણિસુ રંગા રે, જિમ પઇસર મનિ ગોરી ગંગા રે.’ પહિર્યા અંબર સુંદર હારા રે, સાથઈ લીધા રતન-ભંડારા રે. માત-પિતા-પતિ સંગમ મુકી રે, ચાલી તરુણી કારી મુકી રે. ‘ચાલો સુંદર! ઢીલ ન કીજઇ રે, ઢીલઇ કારિજ અપણો ‘છીજઇ’ રે. મુણ-મુણતી મુખ યુવતી બોલઇ રે, ‘કઉણ છઇ? બાઇ! ઇણિકઇ તોલઇ રે. ૯ દુતી હલુઇ-હલુઇ તીહાં કિણિ આઇ રે, ‘આવો! આવો!’ કુમર બોલાઇ રે. ૧૦ દુતી રિથ ચિઢ બઇઠી પાસઇ ૧૨સોહઈ રે, કુમરતણો ૧૭મન ખિણ-ખિણ મોહઇ રે. ૧૧ દુતી
૮ ૬તી
For Personal & Private Use Only
૧
૨
૫
૧ દુતી
૨ દુતી
૩ ક્રુતી
૪ દુતી
દુતી.
૧. પાઠા દૂત. ૨. પિયુ. ૩. પાઠા૰ જેહા. ૪. પ્રાણવાન, પાઠા જિઉ. ૫. શંકર, પાઠા ઈસરનિ. ૬. વસ્ત્ર. ૭. ઘણા. ૮. આબરુ. ૯ પાઠા૰ થકી/ચૂકી. ૧૦. પાઠા૰ હીજઈ. ૧૧. આની. ૧૨. પાઠા૰ મો હોઈ. ૧૩. પાઠા મત.
૬ દુતી
૭ દુતી
www.jainelibrary.org