________________
અગડદત્ત રાસ
309
તાતઈ તુ અપમાનીયો જી, "મતિ આણે મનિ રીસ; ૨માય ન બાપની સીખથી જી આગઈ હોઈ જગિસ. ૬ મોરા નંદન, તે અતિ જાત વખાણીયાં છે, જે હોઈ આપ પ્રસિદ્ધિ; વંશવિભુષણ માહરઈ જી, તુ અતિ જાત સમૃદ્ધ.” ૭ મોરા નંદન, એહવા વચન સુષ્ટિ કરી છે, જઉચ્છક થયો કુમાર; સુસરા પાસઈ આવીયો છે, જા બઈઠો કરીય જુહાર. ૮ મોરા નંદન, રાજ! સુણો ઇક વિનતી છે, "ઉંટી આયા દોય; બાપતણા મુઝ એડિવા જી, રાજ કહઈ તિમ હોઈ'. ૯ મોરા નંદન, “સુણો કુમર!” રાજા કહઈ જી, “મોદક બેઉં હાથ; ભાવઈ પધારો ઈહાં રહો જી, કમલસેણા લે સાથ'. ૧૦ મોરા નંદન, રાજાયઈ સંતોષીયો જી, આપી બહુલો માલ; સજ થયો ચાલણ ભણી જી, લીધો સહુ સંભાલ. ૧૧ મોરા નંદન, સાસુ રંગ વધાવીયો જી, દેઈ ભંભ પ્રયાણ;
ટક ચલાયો આગલીઈ જી, આપ રહ્યો એક જાણ. ૧૨ મોરા નંદન, મદનમંજરી સંભરી જી, જામિણિ પહિલઈ જામ; લલિતકીર્તિ કહઈ કુમરનો જી, હિવ આવસ્યાં મન ઠામ'. ૧૩ મોરા નંદન,
loor
૧. મત=ન. ૨. પાઠામાયની. ૩. પ્રસન્નતા. ૪. ઉત્સુક. ૫. ઊટે ચડી, પાઠા, ઊંઠી. ૬. સંભાર=પરિગ્રહ, સંઘરો. ૭. આનંદપૂર્વક ૮. સૈન્ય. ૯, યાન=રથ. ૧૦. યામિની=રાત્રિ. ૧૧. પહોર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org