________________
અગડદત્ત રાસ
307
નીંદ ગઈ દુખ વીસર્યા, ‘લોટઈ ધરતી જાય હો સુંદર; તુઝ વિરહો અતિ દોહિલો, કુઢી-કુઢી પંજર કાય હો સુંદર. ૮ મદન વિરહ દવાનલ તેહની, દાઝઈ અંતર દેહ હો સુંદર; સંગમ સધરજલઈ કરીલ, તુરિત બોઝાવે તેહ” હો સુંદર ૯ મદન ગદ-ગદ સાદઈ તો ભણી, એ સુદેસો દીધ હો સુંદર; જિમ ભાવઈ તિમ તુમ કરો, મઈ તસુ કારિજ કીધ” હો સુંદર. ૧૦ મદન કુમર વચન સુણિ નારિનઈ, "બિઉણો વાધ્યો રાગ હો સુંદર; જાઈ કહઈ તું તેહનઈ “આજ, કાલ્પ નહી લાગ’ હો સુંદર. ૧૧ મદન કમલસેણાસું એ રહ્યો, રાતિ દીવસ લપટાય હો સુંદર; “કસમસિ દ્રાખ જિકે ભખઈ, નીબોલી કિમ ખાય? હો સુંદર. ૧૨ મદન કંકણ જોડી હાથ નઈ, સુંદર નવસર હાર હો સુંદર; જાઈ કહિજો તેહનાં, “તુઝ ઉપર બહુ “પાર” હો સુંદર. ૧૩ મદન તે સંતોષી કામિની, મુંકી તેહનઈ પાસ હો સુંદર; લલિતિકીર્તિ કહઈ “અવસરઈ, ફલસ્યઈ બેહની આસ’ હો સુંદર. ૧૪ મદન
0.
SS
૧. લોટવું કોઇના પ્રેમમાં બેશુદ્ધ થવું, આળોટવું. ૨. શોક કરી કરીને, પાઠા, કુઢર. ૩. ધારાબધ્ધ મેઘથી. ૪. નારીના. ૫. દ્વિગુણો. ૬. કીસમીસ. ૭. પાઠા. નવ-નવ. ૮. પાઠા. દેઈ. ૯. પ્યાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org