SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 306 લલિતકીર્તિજી કૃત દૂહીઃ માન-મહુત લખમી બહુત, પામી રાજકુમાર; મદનમંજરી નારિ વિણ, જાણઈ સર્વ અસાર. લાજ માન દુરઈ ગમઇ, ધર્મતણી દલિવાત; પ્રનારિ લાગા જિ કે, વિકલ હોઈ તસુ ધાત. ઢાલઃ ૮, નણદલની. રિાગ સારંગ અથવા સુમતિ જિPસર સાહિબા- એ દેશી. અન્યદિવસ કાઈ કામિની, આઈ કુમરનઈ પાસ હો સુંદર; “સુંદરનૃપ કુલ-મંડણો! સુણિ મોરી અરદાસ હો સુંદર. મદનમંજરી વીનવઈ, એકતાણ સુણિ કાન હો સુંદર; માત-પિતા-પતિ માં તજ્યા, સોંપ્યાં તોનાં પ્રાણ હો સુંદર. ૨ મદન તઈ માતંગ વસી કીયો, વલિય ભુજંગમ ચોર હો સુંદર; લોક સહુ સુખીયા કીયા, “મો વિણ ચતુર ચકોર હો સુંદર ૩ મદન કામ સંતાવઈ મો ભણીલ, તુમ થઈ ભરતાર હો સુંદર; સુરવીર તો જાણયાં, જો કરી મોરી સાર હો સુંદર નિસિ બઈઠી તાર ગિઈ, ઇસ રહી લપટાય હો સુંદર; મુખિ બોલઈ દુખણી થકી, હું કિમ “જાઈ માઈ? હો સુંદર. પ મદન નયન-યુગલ પ્રભુ! તાહરા, લોહઅંકુડાકાર હો સુંદર; “મુઝ ચપલ મનમાછલો, ખાંચિ લીયો કરી સાર હો સુંદર. ૬ મદન જલકુંડમાહિ ચાંદલો, પ્રતિબિંબઈ જો આય હો સુંદર; તો હુ કુડિટિ દલઉં કરુ, પતિ વિણ મુઝ દુખદાઇ હો સુંદર ૪ મન૦ ૭ મદન ૧. મોટાઈ, ૨. પાઠા, વલિ. ૩. પરનારિ. ૪. અવસ્થા. ૫. પાઠીતુમ. ૬. આ રીતે. ૭. પાઠા, લેઈ. ૮. જન્મી. ૯. પાઠા, તાસ. ૧૦. ખેંચી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy