SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 305 ૧૩ ૧૪ બીજઈ દિવસઈજી ચોર-નિવાસ, કુમર દિખાડઈ તાસ; ભુપઈ દીઠોજી ચોરનો ઠામ, જોવો કવણ હરામ. નૃપઈ આદેસઈજી લોકઈ માલ, લીધો આપ સંભાલ; ભુપતિ તુઠઇજી પુત્રી તામ, કમલસેણા ઈણિ નામ. કુમર બુલાઈ દીધી ચંગ, ઉચ્છવ કરી બહુ ચંગ; હાથ મુંકાવણજી ગામ હજાર, સો હાથી ભંડાર. ઈક લખ પાયકજી દસ હજાર, આપઈ ઘોડા સાર; એ એ દેખોજી પુન્ય પંડૂર, કુમર મુખિ અધિકો નુર. પુણ્યઈ પામઈજી સુખ અપાર, પુણ્ય વડઉ સંસાર; લલિતિકીર્તિ કહઈજી “પુન્ય સમાન, નહી કો અવર પ્રધાન’. ૧૫ ૧૭ ૧. પાઠા પહુચાડઈ. ૨. ભુમઈ. ૩. પાઠા, સંગ. અપાતું. અા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy