________________
304
લલિતકીર્તિજી કૃતા
મીઠી વયણેજી બોલાવો તામ, જિણથી સીઝઈ કામ; આસણ બUસણજી દીધા ચંગ, બેઇઠા બેઉં રંગ કુમરઈ સુધોજી કહ્યો વીરતંત, આપી ખડગ એકંત; માહિ ખોટી રે બોલબ નારિ, નારિ-ચરિત્ર અપાર. “સુંદર મંદિરજી કંચણ-કોડિ, હમસુ સગાઈ જોડિ; સામી! હમારાજી હું તુન્ડ દાસિ, પુરો મનની આસ. ખિણ ઈક બUસોજી મુઝ ભરતાર!, ત્યાઉં વિલેપણ સાર'; તિહાંથી પહુતી યંત્રનઈ પાસ, પડિજઈ પોતઇ પાસ. કમર વિમાસઈ રે “કવણ વેસાસ?, જાણઈ નારિ જરાસ: પજેહનઉ ભાઇજી માર્યો હાથ, તે કિમ આવઇ સાથિ?” કુમર વિચારીજી મુંકી પર્ઘક, કોણઈ રહ્યો નિસંક; પાપણી નારિજી ચલયો યંત્ર, મારણ કુમર મહંત. સિલાઈ પડતીજી ચુર્યો મંચ, દેખી કુમર પ્રપંચ; બોલઈ “મારી રે હમારો બંધુ, તુ કિમ જાઈસિ? અંધ!” કુમર સાંભલિ રે એહની વાત, ટલી મરણની ઘાત; કુમરઇ ચોટીજી ઝાલી “રંડ!, જીભ કરાવઈ ભંડ. હા હતિયારી! રે કીધું કેમ?, તો નઈ કહાંથી ખેમ?; પહિલો રાતો સુંદર બાલ, પછાં થયો કિરાલ. અનુકૂમિ આણીજી સભા મઝારિ, “વીરમતી એહ નારિ; એહનો ભાઇજી ખડગે ધાર, માર્યો “મઈ નિરધાર. આજ વધાઇ આપો રાજ! સાર્યો મહાજન કાજ'; નૃપતિ છોડાવઈ બાંધી કીધ, લોક મનોરથ સીધ.
૧. પાઠા, તામાં. ૨. સુંદર. ૩. પાઠાસમાઈ. ૪. ચરિત્ર. ૫. પાઠા. જે હતો. ૬. પાઠાસિલ્યઈ. ૭. ભાંગી. ૮. વિચાર્યું, ૯. વિકરાલ, ભયંકર. ૧૦. પાઠા. ગઈ. ૧૧. પાઠાવાધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org