SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ દૂહા અધસસતો તે ઇમ ભણઇ, ‘સુણિ સુભટા સિરદાર!; ચોરમાહિ સિરદાર હું, નામ ભુજંગમ સાર.’ ‘મરતો મારું એહનઇ’, તે વલી ચિંતઇ ચિત; ‘તુઠો હું તુઝ સાહસઇ, તુ ઉપગારી મિત્ત. ઇણિ સમસાણઇ માહરો, ભુમીઘર સુવિસાલ; વીરમતી ભગની તિહાં, ભરજોવન અસરાલ. વડ હેઠઇ ઉભો રહી, કરિજે સાદ કુમાર!; વીરમતી ઉઘાડિસ્યઇ, ભૂંહરાતણો દુયાર. માલ સહિત પરણી કરી, ભોગવિ તુ અભિરામ; ભાવઇ તિહાં રહિત્યે સુખઇ, અથવા બીજી ઠામ’. ઇમ કહતો આસાસીયો, કુમરઇ ખિણ ઇક ચોર; ખડગ લેઇ તસુ આવીયો, તિહાં કરતો મુખ સોર. સાદ સુણિ જબ પુરુષનો, આવી તતખિણ તેહ; તુરિત ઊઘાડી ભૂંહરો, માહિ લીધો તેહ. ‘કિં કમલા? કિં પકિંનરી?, કિં અપછર અનુહારિ?'; કુમર દેખી વિસમઇ પડ્યોઉ, ‘નહી કિંહાં એહવી નારિ’. ૧. ભોયરાનું. ૨. દ્વાર. ૩. અવાજ. ૪. પાઠા૰ તબ. ૫. પાઠા૰ કિંજરી. Jain Education International نی For Personal & Private Use Only ૧ ૨ ૩ ૪ ૫ ૬ ઢાલઃ– ૭, આવો જુહારો રે અજાહરો પાસ, મનની પૂરઈ આસ-એ દેશી. ‘આવો પધારોજી રાજકુમાર!, એ તેરો ઘરબાર; કિહાંથી આયાજી? કહીયઇ, મોરી અવચલ વાચ’. ८ 303 ૧ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy