________________
302
લલિતકીર્તિજી કૃત
જિમ ઇચ્છા તિમ કીજીયઈ રે લાલ, હું તુઝ આગલિ રંક મેરા; બેઉં તે સુતા તિહારે લાલ, મનમાહિ બેઉ સસંક મેરા..
૧૪ પુણ્ય ઈક ડાબઈ ઈક જીમણઈ રે લાલ, સુતા તરુનઈ ભૂલ મેરા; એક-એક મારણ ભણી રે લાલ, બિહુના મન પ્રતિકુલ મેરા.. ૧૫ પુણ્ય કઈ વટાઉ તિહાં વલી રે લાલ, સુતા નિરભય ચિંત મેરા; કુમાર તિહાંથી ઉઠીયો રે લાલ, “એ નહિ કેહનો મિત્ર' મેરા. ૧૬ પુણ્ય ખડગ હાથ લેઈ કરી રે લાલ, છાનો રહઈ વિરત્ત મેરા; અપ્રમત અઈઠો થકો રે લાલ, જોવઈ તાસ ચરિત્ત મેરા.
૧૭ પુણ્ય તે સુતા તિણિ પાપીયાં રે લાલ, માર્યા વટાઉ લોક મેરા; તે હવઈ કુમરાઈ તરજીયો રે લાલ, દિવ દેજે માથઈ ઠોક મેરા.. ૧૮ પુણ્ય "કુમર કઈ હિવ એહનઈ રે લાલ, “સજ થાઈ તુ આજ સુણિ પાપીયા; જમમંદિર પહુતો કરું રે લાલ, સારું લોકના કાજ’ સુણિ૦.
૧૯ ચોરીના ફલ એડવા. રીસ ભરી કુમરઈ તિહારે લાલ, ઉછેદિ ધંધા દોય સુણિ; છેદ્યા વૃક્ષતણી પરઈ રે લાલ, ધરતિ પડીયો સોય સુણિ૦.
૨૦ ચોરીના પડતો ચોર વલી કહઈ રે લાલ સુણિ ‘ક્ષત્તરિ સિરતાજ! મેરે પુત્રજી; લલીતિકરતિ કહઈ સાંભલો રે લાલ, અજય નહી તસુ લાજ મેરે પુત્રજી. ૨૧ ચોરીના
૧. ચિત્ત. ૨. પાઠા. નતીયઉ. ૩. પાઠા, ચિત્ર. ૪. પાઠા, પાખઈ. ૫. પાઠા- કુમાર જે દીન હિવ એ લઈ. ૬. પાઠા જન. ૭. પાઠાછંદિ. ૮. ક્ષત્રિય. ૯, પાઠા. સિરદાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org