________________
300
લલિતકીર્તિજી કૃત
میم
به
8
દૂહાર
ઈણિ અવસરિ તિહાં આવિયઉ, તાપસ વેસ હરામ; ભગવા અંબર પહરિ કરિ, કેસિ જટા અભિરામ.
ખૂર કણધર ધારતો, કુંડી ચામર દંડ; હાથી ભલી "માલિકા, મુણ-મુણતો મુખિ ભંડ. કઠિન કેસ રાતા નયન, કર સુંડા ભુજદંડ; લાંબી જાંઘ બીહામણલ, નવ-જોવન અતિ ચંડ. લખ્યણ ચોરતણા લખી, કુમર થયઓ નિર્ચાત; હિવ વેસાસ કિસ કરું, એહ તણઉ એકંત. તવ તે તાપસ ઈમ કહઈ, “સુણિ તુ રાજકુમારી; કિયાંથી? કિણિ કારણ હતું, અઈઠો વનણ મઝારિ?', કુમર કહઈ “સુણિ બાપજી!, હું નિરધન નિરધાર; ગામ-નગર–પુર બાહિરઈ, ફિરતો રહું સંસાર. વાત કહુ સુણિ પુત્ર! તું, મો સોઈ સિજઉં કન્જ;
મૂલથકી હું ચ્છેદિસુ, દાલિદ તરુ તુઝ અજ'. ઢાલઃ ૬, નાયકારી
બે કર જોડી વિનવઈ રે લાલ, “તુઝ મોટા અવદાત મેરા તાતજી; જો આપઈ સો દેવતા રે લાલ, લોક સહૂની વાત મેરા તાતજી. પુણ્ય સંયોગઈ પામીયઉ રે લાલ, તુ ચિંતામણિ આજ મેરા ; કુમર કહઈ “હિવ મહારા રે લાલ, સિધા વંછિત કાજ મેરા.. ૨ પુણ્ય
م
૧. ખોં ખોં કરવું, ઉધરસ ખાવી. ૨. કણ=ભિક્ષાત્ર. ૩. બોલતો. ૪. ભૂંડુ, જેવું-તેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org