________________
અગડદત્ત રાસ
299
જિમ દરિયાના ‘ખિણ-ખિણ ઉચ્છલઈ જી, નવ-નવ ભંગ તરંગ; તિમ ચિંતાતુર જગમાહે માણસ જી, કિહાઈ ન હોવઈ રંગ. ૧૦ સાહસિયાં શૂન્ય ચિત્ત તે કુમર તિહાં થકી જી, પછિમ પહરઈ દીહ; પુર બાહિર એક વડ તરુ હેઠલઈ જી. બઈઠો જાઈ અબીહ. ૧૧ સાહસિયાં દહ-દિસિ ચંચલ નેત્ર ભમાડતી જી, બઈઠો કુમર સુજાણ; લલિતકરતિ કઈ ઈહાં બઈઠા થકા જી, ચઢિસ્યઈ બોલ પ્રમાણ'. ૧૨ સાહસિયાં.
૧. પાઠા. ખિણઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org