________________
294
લલિતકીર્તિજી કૃતા
દૂહાઃ
می
به
به
و
دم
અન્ય દિવસ મજજન કરી, સજિ બહુવિધ સિણગાર; ચહટા સામ્હી ચાલીયઓ, કુમર થઈ અસવાર. કિવ દરીયો ઉછલ્યઉ?, કિ છૂટઓ ગજરાજ?; કિં વા જલણ જલઈ ઈહાં?, કિં રિપુ કટક અવાજ?. કલકલાટ લોકાણ૩, કુમર સુણઈ દેઈ કાન;
શું? સું?” પૂછઈ લોકાનઈ, “નગરમાંહિ તોફાણ'. ઈમ ચિંતવતા તેહવઈ, પ્રગટ થયઉ માતંગ; સુંડા-દંડ ઉચ્છાળતલ, કુમરઈ દીઠ ઉતંગ. મદિ માતઉ માનઈ નહી, પીલવાણની કાર; ગઢ-મઢ-મંદિર-માલિયા, "પાડઈ હાટ ભંડાર. જમરાણા જિમ ધાવતલ, જિહાં છઈ કુમર પ્રચંડ;
રીસ ભરી આવ્યઉ તિહા, લાંબઉ સુંડા દંડ. ઢાલઃ૪, સીમંધર કરિજ્યો મયા-એદેસી.
મહાજન વારઈ છે તેહનઈ, ઉચો કરિ-કરિ હાથ; ભાજિ-ભાજિ નર! બાપડા, લે કો જમ સેતી બાથ?”. એક કહઈ “વડા વાગીયા, પ્રકટ વિકટ ભટ કોડિ; પરતિ વહઈ મુખ ભાકિની, નાઠા નિમ(જ) મુખ મોડિ. લીધો રહે હાથીયલ, એ નર દેવકુમાર; આજ લગઈ ઈહાં એવડઉં, ન હુઓ હાહાકાર.
૧ મહાજન
૨ મહાજન
૩ મહાજન
૧. જ્વલન=અગ્નિ. ૨. પાઠામ્યું. ૩. હાથી. ૪. મહાવત. ૫. પાઠા, પાટઈ. ૬. પાઠાસીતા દીઠ હે સુહિણો-એહની. ૭. શૂરવીર. ૮. પાઠા. પરતવઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org