________________
અગડદત્ત રાસ
295
૪ મહાજન
૫ મહાજન
૬ મહાજન
૭ મહાજન
૮ મહાજન
મૂકી તુરગ હાકોટીયઓ, કુમરઈ ગઈવર તામ; આય રહે ટૂકડઓ, સીધઓ કુમરનઓ કામ. કુમરઈ કાઠો હિયઓ કરી, અંબર-દડઓ ય મહંત; નાખ્ય-નાખ્યઉ તેહનઉ, ધમ-ધમતો દેઈ દંત. વાંસઈ જાઈ હેતે હવઈ, બઈઠી ગયવર બંધ; ધાવઈ જાવઈ હે ચિંહુ દિસઈ, રીસઈ ભરીયઈ “મદંધ. નૃપતિ અંતેઓર દેખતા, અણ્યઉ રાજદુવાર; લોક સહુ હરખિત થકા, બોલઈ જય-જયકાર. દેખી ગયવર ઊપરઈ, “ભૂપ કહઈ “કઊણ એહ?; સૂરવીર અતિ સાહસી, રાખી જગમાઈ રેહી’. એક કહઈ “નૃપ! સાંભલઉં, પવનચંડ ઘરિ એહ; રાત-દિવસ ભણતો રહઈ, જાણઈ ઉતપતિ તેહ', ભૂપઈ તુરિત બોલાવીયો, પૂછઈ ઓઝાનઈ વાત; ઉઝઉ મૂલથકી કહઈ, કુદરતણા અવદાત. ગયવર પ્રમુખ વિદ્યાનિલો, સુંદર રાજકુમાર; લોક ‘હજૂર ઉઝઈ કહ્યો, કુમરતણઉ અધિકાર. કુમર બુલાવણ મૂકીયા, વિનયવંત પ્રતિહાર; આવિ જુહાર કરી કહઈ, “આવો સભા મઝારિ', આદેસઈ મહાજનનઈ, બંધી ગજ આલાન; આવ્યઉ કુમર દીવાનમઈ, વિનય કલા પરધાન. જાનુ-યુગલ કર સિરિ વલી, લાગી ધરતીય જાસ; જેહવઈ કુમર નમઈ તિહાં, આલિંગઈ નૃપ તાસ.
૯ મહાજન
૧૦ મહાજન
૧૧ મહાજન
૧૨ મહાજન
૧૩ મહાજન
૧૪ મહુજન
૧. પાઠાઆઘઓ. ૨. પાઠાકાજ. ૩. વસ્ત્રનો દડો. ૪. પાઠાદંડ. ૫. મદથી અંધ. ૬. પાઠાસૂપ. ૭. કીર્તિરેખા, પ્રતિષ્ઠા. ૮. સામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org