________________
અગડદત્ત રાસ
જિણ દિનથી નીરખ્યો રે લાલ, સુંદર સુંદરરુપ વડભાગી રે; તિણિ દિનથી ચિત ચટપટી રે લાલ, લાગી અકલ સ્વરુપ વડભાગી રે. ૧૬ પુરવપુન્ય પામીયો રે લાલ, ઉત્તમજન સંઘોડિ વડભાગી રે; પરમેસર ભેલા કીયા રે લાલ, હમ-તુમ અવિહડ જોડ વડભાગી રે. માત-પિતા વલિ વાલહો રે લાલ, મુકી આવું સાથ વડભાગી રે; રાજકુમાર! સુધઇ મનઇ રે લાલ, દેઉ તુ જિમણો હાથ વડભાગી રે. ઇણિ ભવિ *તું હિવ વાલહો રે લાલ, તિણિ કરી મોસું રંગ વડભાગી રે; ‘ના-ના’ કરિસ્યો જઉ તુમ્હે રે લાલ, કરિસિ અગિનિનો સંગ વડભાગી રે.૧૯
તાસ વચન અંગી કરિ રે લાલ, બોલઇ વચન અમોલ વડભાગી રે; ‘જબ જાઇસિ દેસ માહિરેઇ રે લાલ, તવ લે જાઇસિ બોલ’ વડભાગી રે. ૨૦
એમ કહિ તે ગયા જુજુયા રે લાલ, પહુતા નિજ-નિજ ગેહ વડભાગી રે; મિલનતણી વાત દોહલી રે લાલ, બેઠુનઇ અધિક સસ્નેહ વડભાગી રે. ૨૧
‘સુંદરિ! સુંદર નૃપતણો રે લાલ, પઢમ પુત્ર હું એહ વડભાગી રે; કલા બહુત્તરિ સીખવા રે લાલ, આયઉ ઓઝા ગેહ વડભાગી રે.
૧૭
‘એ કામાતુર કામની રે લાલ, સરિસઇ મોરઇ રાગ વડભાગી રે; ઇણિ વિચિ અંતર હિવ વિસ્યો રે લાલ, રાખણરઉ નહી ‘લાગ’ વડભાગી રે. ૨૨
અલબેલાની ઢાલઇ એ કહ્યઉ રે લાલ, કુમર-મંજરી મેલ વડભાગી રે; લલિતકીર્તિ કહઈ રે લાલ, થાસ્યઈ માના ખેલ વડભાગી રે.
૧૮
Jain Education International
For Personal & Private Use Only
૨૩
૨૪
૧. સંઘાડો=સંગાથ. ૨. પાઠા અદિહડ. ૩. પાઠા રાજ કુનર. ૪. પાઠા॰ તું હિ જ. ૫. જુદા-જુદા. ૬. પાઠા કિસઉ. ૭. રાખવો. ૮. યોગ્ય. ૯. પાઠા॰ સુંદરિ.
293
www.jainelibrary.org