________________
અગડદત્ત રાસ
291
દુહા
પવનચંડ ઉઝાતણા, પ્રણમી પય-અરિવિંદ; અગડદત્ત બઈઠો તિહાં, મનમાંહિ અધિક આણંદ. "તસુ ગુણ ઉજઉ રંજીયો, પુછઇ સુંદર દેહ; કિહા જાયસિ? સુત કેહનો? કહ તુ ચતુર સનેહ'. મુલથકી કુમાઈ કહ્યો, જેમ થયો વિરિતંત; પવનચંડ હરિખિત હુઉં, સાચ વચનથી સંત. તબ ઉઝઉ યુગતઈ કહે, “એ મંદિર પરિવાર; કલા બહુત્તરિ સીખતો, રહિલ રાજકુમાર!' અન્ન-પાન આદઈ કરી, નવ-નવ રંગ વિલાસ;
પુત્રતણી પરિતિ કુમરનઈ, રાખ્યો ઉઝઈ પાસ. ઢાલ- ૩, અલબેલાની અથવા રાણપુરો રલીયામણો રે-એ દેશી]
પુણ્યદિસા પ્રગટી થઈ રે લાલ, મુકી ફ્રીડા હાસ વડભાગી રે; રાજકુમર હરખઈ કરી રે લાલ, કરિ વિદ્યાનો અભ્યાસ વડભાગી રે. ઉઝાનો મન મોહીયો રે લાલ, જાણઈ વિનય સુનિત વડભાગી રે; પર પેઢી સેવ્યા વિના રે લાલ, ચતુર ન થાઈ એ રિત વડભાગી રે. એકતાણ વિદ્યા ભણઈ રે લાલ, સાતે વિસન નિવાર વડભાગી રે; હય-ગ-ર સીખ્યા ભલી રે લાલ, ધારિ હિયાં મઝારિ વડભાગી રે. ૩ ઉઝાન ઘરિ પુઠિલિ રે લાલ, વાડી સુરભિત ફુલ વડભાગી રે; એકંત બઈઠો રહઈ રે લાલ, સીતલ વાત અનુકુલ વડભાગી રે.
૧. પાઠાવે તે સુ. ૨. પાઠા. ચર. ૩. પાઠાસીત. ૪. રહેજે. ૫. પાઠા પરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org