________________
290
કુમાર સિંહાથી ચાલીયો રે, લીધો ખડગ-સહાયો, સાહસીયાં સાહસ ફલઇ રે, સુંદર કોમલ-કાયો; સુંદર કોમલ કાયો રે પ્રાણ વિણ, પરિચય કોઉ પાય ન પાણી, માનઇ નવિ કો રાઉ ન રાણી, લોકો કહઇ ‘એ સાચી વાણી’.
માઇ વિલાપ કિયા તદા રે, ખબરિ ન લાધી કાઇ, ૪ગયાં-મુયાં પૅકેડઇ સહી રે, ગયો ન કો જાઇ; ગયો ન કોઇ જાય રે માઇ, વિલ સંસાર સુખઇ લપટાઇ, સ્વારથકી સબ સયણ સગાઇ, સાચો જિન-ધર્મ એક સખાઇ.
પાસ જનમ દીક્ષા જિહાં રે, નયરિ વાણારસી ઠામો, પહુતો કુમર તિહાં કિણઇ રે, સરિસð વંછિત કામો; સરિસઇ વંછિત કામ રે ધાયો, નગરીમાંહિ કિણઇ ન બુલાયો, ફિર-ફિર મનમાહિ પછિતાયો, પવનચંડ ઉઝા ઘરિ આયો.
લલિતકીર્તિજી કૃત
Jain Education International
૬ જીઉ
For Personal & Private Use Only
૭ જીઉ
પવનચંડ ઉઝાઉ તિહાં રે, બહુ વિદ્યાભંડારો, હય-ગય-રહ સિખ્યા વલી રે, જાણઇ આગમ-સારો; જાણઇ આગમ-સારો દારા, ભણઇવઉ રે નર રાજકુમાર, લલિતકીરતિ કહઇ બહુ વિસ્તાર, લહિસ્યઇ કુમર ઇહાં સુખ અપાર. ૯ જીઉ૦
૮ જીઉ
૧. પાઠા૦ સહસ. ૨. પાઠા પ્રાણી. ૩. પાઠા પ્રાણી. ૪. મરી ગયા. પ. પાછળ. ૬. પાઠા તામો. ૭. ઉપાધ્યાય. ૮. પાઠા૰ ચતુરનર.
www.jainelibrary.org