________________
અગડદત્ત રાસ
289
ઢાલઃ ૨, “ચંદ્રાયણાની.
નગર-મહાજન મિલિ કરી રે, આલોચઈ વારોવારે, કમર સંતાપા અતિઘણું રે, કેતનઈ કીજઇ પુકારો?; કેહનઈ કીજઈ પુકાર રે ભાઈ!, કુર સંતાઈ સયલ લુગાઈ, એ તો વાત ખરી ન સુહાઈ, કુમર વિમાસઈ હિએ ન કાઈ.” જીલે રાજેસરજી! પય પ્રણમી મહિમુર રાણા-રાજીયા એ, તુઝ ભડ બીયઈ ભૂરિ અરિયણ વાજીયા એ-એ આંકણી. બે કર જોડી વીનવઈ રે, રાજા સુણો એક વાત, નગરમાંહિ નવિ રહિ સકાં રે, માઠી કુમરની ઘાતો; માઠી કુમરની ‘ઘાત હો રાજા કુમર સંતાયા હતા “તામ, ફિરતો-ફિરતો કરઈ ૧૧દિવાજા, કરિ ન સકઈ નારિ ઘરિના કામ. ૨ જીઉ૦ રાજકુમાર રાજાતણો રે, નાઈ કેહનઈ હાથો, મહેસું આલી વાણીયા રે, નયર-લોક સવિ સાથો; નયર-લોક સવિ સાથો જાઈ, જો નવિ માનઈ બાપ ન માઈ, ચાલઈ આપણા રાઈ, સો કિઉં માનઈ હમાનઈ? સાઈ!'. ૩ જીઉ.
માહાજાના વચન સુણી કરી રે, રાજા થયો સકોપ, કુમર બુલાયો તતખિણઈ રે, આછટ નાખ્યો ટોપ; આછટ નાખ્યો ટોપ રે મોટો, રાજાયઈ વલિ પુત્ર હાકોટ્યઉં,
જા “દેસાઈ લખણઈ બોટો, ઇય લખણઈ વધારઈ ત્રોટો.’ ૪ જી તાત-વચન કાનઈ સુણી રે, મનમાહિ આણિ ગુમાની, જે તેજી કિમ ૯તાજણ ખમઈ રે?, એ જગિ વાત પ્રધાન; એ જગિ વાત પ્રધાનો કહાઈ, ધીરજ ધર તો હોઈ ભલાઈ, ધીરજ મુક્યો જાઈ વડાઇ, જિંહા જાઈ તિહાં સત્ત સહાઈ. ૫ જીઉ.
૧. ચંદાઉલાની. ૨. પાઠાસંતાપી. ૩. ભાત=ભોજન. ૪. પત્ની. ૫. અતિશય, પાઠા, મહિસ્ર. ૬. હરાવ્યા છે, પાઠા, ગાજિઆ ૭. પાઠાધાતો. ૮. પાઠાધાત. ૯. પાઠાતાજા. ૧૦. હાંસી. ૧૧. પાઠાઠ કાજા. ૧૨. પાઠા, મહાવચનચન. ૧૩. પાઠા, કણી કરી. ૧૪. મુગટ પછાડ્યો. ૧૫. દેશાંતર, પાઠા દેસવટઈ. ૧૬. હીન. ૧૭. પાઠાવે છઈ. ૧૮. ઘોડો. ૧૯. ચાબુક. ૨૦૯. સત્ત્વ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org