________________
287
પ. Íલત$idજી કૃત અગsઠતાસ છે
દુહાઃ
નાભિ-મહીપતિ-સુત જયો, આદિસર અરિહંત; મન-વચનઈ-કાયા કરી, પણમી શ્રી ભગવંત. વચન સુધારસ વરસતી, સરસતિ પણમી પાય; કાલિદાસનઈ તઈ કીયો, મુરખથી કવિરાય. હિતકારણ માતા-પિતા, વલિ વિસેષ ગુરુરાજ; એ તીને પ્રણમ્ સદા, સારઈ વંછિત કાજ. શ્રી ગૌતમ ગણધર પ્રમુખ, નિજ તીર્થ સિણગાર; સેવકનઈ સાનિધિ કરઈ, એ મોટો ઉપગાર. દ્રવ્ય-ભાવ નિદ્રા તજી, જિણિ જીત પરમાદ; અગડદા ગુણ ગાવતાં, નાખિ દીક વિખવાદ. સાધુતણા ગુણ ગાવતાં, રસના હોઈ પવિત્ર; નવનધિ-રધિ-સિધિ સંપજઈ, કથન કરીયા પૂત્ર. ભાખંડ પંખીની પરઈ, જે વિચરઈ અણગાર; અગડદરિષિની પર), લહિસ્યાં સુખ અપાર. રસિકતણા મન રંજીયાં, સુણતાં એ સંબંધ; ચતુરાઈ વાધઈ અધિક, ટલઇ કર્મનો બંધ. સાહસીક-સીરિ-સેહરલ, જસુ મોટો અવદાત; એક-મના થઈ સાંભલો, અડદત્તની વાત.
૧. પાઠાસિરિતિલઓ. ૨. પાઠામુદા. ૩. પાઠાઠ કારીયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org