________________
286
ગુણવિનયજી કૃત
શ્રી જિનકુશલસૂરિ અનુભાવઈ, ત્રિસીંયા ગ્રીષમિ થલિ જલ પાવઈ; જે ગુરુ ગિરિમાં નિધિ શુભ દાવઈ, સહુઆનઈ સિરિ સોભ વધાવઈ. ૩૮૩ એહ ભણતા સુણતાં દિનિ-દિનિ, રિદ્ધિ સમૃદ્ધિ હુઈ ચિર થિર જિનિ; તિણિ એ ભણિવઉ સુણિવ બંધુર, મીઠઉ સાકર સમ સંબંધુ. ૩૮૪
| શિ
શી
વ.
Os/
/11 ના
નમ:
R
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org