________________
અગડદત્ત રાસ
285
૩૭૫
સંધિ- ઢાલઃ ૩૦
જિમ તે અગડદત રમણીયઈ જાગ્યઉ નવિ પડીયઉ વયણીયાં; પ્રતિબુધજીવીય) જિમ સુખ પાયલ, તિમ અપ્રમત્તપણી એ સુહાય. ૩૭૩ બીજે પુણિ અપમત્તપણી ભજિવલ, સિવ-માગઇ ઇણ પરિ મન સજિવી;
અઉ પ્રમાદ દૂરઈ ભવિ! ત્યજિવલઈમ કરતાં ભવજલહિ ન મજિવ. ૩૭૪ બાડમેરઈ સંપદ ડેરઈ, ઉલસ્યઉ હિયડઈ હરખ વધેરાઈ; અગડદત્ત-સંબંધ કહેવા, ઢાલ બંધિ પુણ્યલાભનઈ લેવા. તે પ્રમાણ ચડીયલ પંચમ જિન, સુમતિનાથ પરસાદઈ સુભ દિન; કાતી વદિ બીજઈ ભૃગુવારિ, રેવતી નક્ષત્રમાં મનુરારિ.
૩૭૬ અમૃતસિધિ યોગઇ ઉપયોગઈ, આનંદ નામઈ સુકૃત પ્રયોગઈ; સોલહસય એઠહત્તરિ વરસઈ, જિહાં જલધર ધરિ જલ ભરિ વરસઈ. ૩૭૭ શ્રી જિનરાજસૂરિનઈ રાજઇ, ખરતરગછિ જસુ જસ-સસિ રાજઇ; શ્રી મેમસાખઈ ફલસમ છાય, શ્રી ખેમરાજ મહાવિઝાય. દીપઈ તસુ પટિ વાચકમુખ્ય, શ્રી પરમોદમાણિક ઠાયક દક્ષ; જેહની વાણી અમૃત સમાણી, સહુએ લોકનઈ સહુએ સુહાણી. ૩૭૯ વાચક શ્રી ગુણરંગ ગુણાકર, શ્રી દયારંગ સુગુરુ સેવાકર; એમસોમ સમતાયઈ કોઠઇ, એઠવા શિષ્ય જગઇ જસુ સોહઈ. ૩૮૦ તસુ પટિ શ્રતધર સોહગસાર, જાણે કલિયુગિઈ ગણધાર; શ્રી જયસોમ મહાવિઝાય, વર્તમાન બુધ-જનમહિ-રાય. થયઉ તસુ સસ સકલશસ્ત્રારથ, જાણ્યા ગુરુથી બહુ પરમારથ; જિણિ શ્રી ગુણવિનય મહાવિઝાય, તેહનઈ શ્રી મુદાય ઉપાય. ૩૮૨
૩૭૮
૩૮૧
૧. માર્ગમાં. ૨. આથી. ૩. ડુબવું. ૪. વધારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org