________________
284
ગુણવિનયજી કૃત
ઢાલઃ ૨૯, નાન્હડીયલ.
એહવઉ મનમઈ ભાવત પાવત શમ-સંવેગ ઉલાસાજી, ભગવંતનઈ ચરણે જાઈ લાગઉ ધરતઉ મનહિ તમાસાજી; ભગવન! તુણ્ડિ એ ચરિત કહ્યલ મુઝ, મઈ હણ્યઉ એહનઉ ભાઇજી, હુ પિણિ ઉભગઉ એ ભવ હુતી વ્રત ઘઉં ઈહાં ન ઠગાઇજી. - ૩૭૧ મુઝ ઉપર અનુગ્રહ-મતિ ધરિ કરિ જાણ્યા ભવના ભાવાજી,” ભગવંતઈ પુણિ જોગ્યતા જાણી, ભવ જલનિધિ વર નાવાજી; દીક્ષા દીધી સીધી પરિવ્રત સાધઈ ન કહું વિરાધઇજી, મનિ સંવેગ રસાયન સેવતાં સમય ગમઈ તે સમાધઈજી.
૩૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org