SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 283 ૩૬૫ ૩૬૬ કપટઈ વિસ ખાયઈ મરઈ ન જાણવઈ મન રુચિ, જાવલ ધોવઉ કામિની કબહું ન હુવઈ સુચિ; મહિલા રાતી સેલડી સાકર ક્યું સારી, વિરતી-નીરતી જાણિવી નિવહુતી ખારી. ખણમાહ) અનુરાગિણી ખણમાહિ વિરાગિણી, રાગ કરઈ અન્ય અન્યભણી ધન્ય મનમાં માનઈ; હલિદ્દા-રાગ મ્યું વર્ણ નીચલ પ્રેમ કહીયાં, બૂડા તે ભવસાગરઈ પડ્યા જે ઈણ પાનઈ. તનુ બોલિવઈ તનુ જોઈ રમણીક એ રમણી, મહુર-ગંઠિ મહુરી મુખઈ પણિ પ્રાણાહરણી; હૃદય નીઠુર કામિની છુરી સોવન કેરી, અધમપણ મુઝ એ અહો! પાપકી કરી ઢેરી. જિણિ ઈણ કારણિ મહેલીયઉ કુલ-નિરમલ શશિ જિમ, અજસ અધિક અંગી કર્યઉ જીવિત ધરું એ કિમ? તામ પુરઈ વઈરાગ કુલ-લાજ એ તામ, તામ અકારિજ સંકએ ગુરુજન-ભય તામ. તામ ઈંદ્રિય વસ સિરી-ભાજન હુઈ તામ, મનમોહન રમણીજનઈ વસ પુરિસ ન જામ; ધિક સંસાર એ સુખકારણ બહાં કુણ? સંસારઈ રે સુખ કિહાં? જિહાં એહવા અગુિણ. દુષ્ટ-નષ્ટ ખિણમાં હુવઈ એ વિભવ વિલાસા, ફિરતા સુખ-દુઃખ ખિણિ ખિણઈ પડઈ જિમ કરિ પાસા; ક્ષણ સંયોગ વિયોગ એ સ્થિર ન હોય નિવાસા, નરનઈ એ રંધઈ પ્રિયા જિમ પક્ષિનાં પાસા.' ૩૬૮ ૩૬૯ ૩૭૦ ૧. છેવટે. ૨. મોરવેલની ગાંઠ-જે ઝેરી હોય છે. ૩. મલિન કર્યુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy