________________
282
ગુણવિનયજી કૃત
૩૬૦
ઢાલઃ ૨૮, લાલન આયલે જો કહઈ.
ચરિત આપણઉ સંભલી મનમાં પરિચિતઈ. અહો-અહો! મહિલા ઇસી પ્રિય માનીયઈ કંઈ; જિણિ કાજઇ એ દેહ માં દહનઈ દહિવાનું, ઘાલિવા વંશ્ય મુઝહ હહા! કિણમ્યું પડ્યઉ પાનું?” એહ એહવા કામ જઈ કરિવા મુઝ લાગી, પ્રિય-મન-ચરિત ચરણ કહઉ કુણ કાઢઈ પાગી?; મુઝ કાઈ સવિ છોડિયા નિજ બંધવ- સહિયા, “નવ પ્રિય કાજઇ મુઝ ભણી હણિવા કર વહિયા. તિણિ કારણિ સાચીઈ સાસઈ વિખ્યાત, સાંભલઉ જઈ કૌતુક અછાં સંભલિવા ન્યાત; ગંગાની સવિ વાલુકા સાગર સવિ અંબુ, હિમવંત-ગિરિ પરિમાણ જે જાણઈ અવિલંબુ. બુદ્ધિમંતહોવઈ પર તવિ મહિલા ચરિયું; નવિ જાણઈ કરિસ્યાં કિસુ? જિણિ તસુ હિય ધરિય;
૩૬૧
૩૬૨
૩૬૩
રોવઈ આપણાઈ ઘણું રોવાઈ પરડું, *વયણ અલીક વચન વદઈ ઉપજાવઈ વરકું; પરત નવિ રતલ નવિ હુવઇ સાચઉ સવિ જાણી, એ અંતરિવિસભરી મુખિ અમૃતવાણી.
૩૬૪
૧. નવા. ૨. વદન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org