________________
અગડદત્ત રાસ
281
૩૫૫
૩૫૬
સ્ત્રી વેસાસ કિસ કરઉ? સાસનઉ જિમ વેસાસ રે ગુરુજી ; તે હૂઈ વાત-ચંચલતરા, કુણ હોવઈ તે વિમાસિ? રે ગુરુજી.. ક્ષણિ રાચઈ વિરચઈ ક્ષણઈ, વનિતા બીજએ લીભાતી રે ગુરુજી; ક્ષણ દીસઈ દીસઈ નહી, સ્ત્રીની એડી ધાતિ રે ગુરુજી૦. ઈણિ લઘુ સોદરિ સુંદરી કરથી કરુણા ધારિ રે ગુરુજી; કરિ કરિ પ્રેરી પાડીયલ, ખડગ અડિગ જસુ ધાર રે ગુરુજી.. એહ ચરિત ભાયા ભણી, પ્રભણ્યઉ સ્ત્રીનઉ વિચિત્તિ રે ગુરુજી. અતિ દારુણ દારાતણ૩, જાણી આણી ચિત્ત રે ગુરુજી.. વિલસિત વઈરાગઈ ભર્યા, આયા માહરઈ પાસિ રે ગુરુજી ; દીક્ષા લેવા કારણઇ, આતમ તારણ આસિરે ગુરુજી..
૩૫૭
૩૫૮
૩૫૯
૧. પવનથી પણ વધુ ચંચલ. ૨. ધાટિકટેવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org