SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 280 દીપ ઉદ્યોતઇ દેખીયઉં, લઘુ સોદર વરરૂપ રે ગુરુજી॰; રમણીયઇ નેહઇ ડરી, લાવન-જલનઉ કૂપ રે ગુરુજી. બોલી ‘તું મુઝ પતિપણઇ, સુભગ! થાઅઉ અનુરૂપ રે ગુરુજી॰; સાનુરાગ દૃષ્ટિઇ કરી, દેખિ સકામ સરૂપિ રે ગુરુજી. જઇ અન્ય નારી તુ તદા, કરિસ્યું પ્રાણ વિષુત્ત રે’ ગુરુજી॰; તે બોલ્યઉ રમણી ભણી, ‘ઇમ કરિવઉ નવિ જુત્ત રે ગુરુજી. કામ-દગધ મુગધે! ઘણું, વંછું તુઝ સંગ રે ગુરુજી॰; જઉ જાણઇ એ તુઝ પતી, તિલ-તિલ કરઇ મુઝ બોલી હિવ રમણી ઇસઉ, ‘કાઇ ન આણઉ સંક રે ગુરુજી॰; મુઝ હાથઇ એ મારિસ્યું, એ એ વનિતા વંકિ રે ગુરુજી. તુઝ પરતખિ’ ઇમ બોલિનઇ, ઢાંકિ લીયઉ તે દીપ રે ગુરુજી॰; એ ઇણ પિણિ અગનિ લેઇ કરી, આયઉ સુંદર કુલદીપ રે ગુરુજી. અંગ રે ગુરુજી. ખડગ પ્રિયા કરિ દે કરી, જલન ધમઇ સિર નામી રે ગુરુજી॰; જામ કુમર રમિણી તિકા, છલ રમિવઉ કરઇ તામિ રે ગુરુજી. કોસથી અસિ કાઢિ કરી, મૂકઇ ગ્રીવાયઇ પ્રહાર રે ગુરુજી॰; કામ વસઇ કામ એ કરઇ, રૂંતી કેહની દાર રે? ગુરુજી.. પ્રિય પરદેસી જે હતઉ, સીતલ જિસઉ ચંદૂકત રે ગુરુજી॰; તે પિણ વિષયોગઇ કરી, મારઇ સૂરકંત રે ગુરુજી॰. ૧. સ્વયં. ૨. રહેતી. Jain Education International ગુણવિનયજી કૃત For Personal & Private Use Only ૩૪૪ ૩૪૫ ૩૪૬ આઇ પૂછ્યઉ પ્રિય ભણી, ‘ઇહા દીઠઉ ઉદ્યોત રે ગુરુજી૰; તે સ્યઉ કારણ?’ કામિની, કૂટ-તટિ-નિરઉ શ્રોત રે ગુરુજી. ‘તુમ્હ કરિ જ્વલિત જ્વલન હતઉ, પ્રતિબિંબઉ તસુ જાણિ રે ગુરુજી॰; દેઉલિ હુઅઉ તે તુમ્હે, દીઠઉ સંયમ આણિ રે' ગુરુજી. ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ ૩૫૪ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy