SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 279 ૩૩૪ ૩૩૫ જીવ રહિત દેખ્યઉ “તિકો, જ્યેષ્ઠ સોદર શર-ઘાતિ રે ગુરુજી; તિરહિ જ રથ માગઇ ચલ્યા, લહિવા મારિવા ઘાતિ રે ગુરુજી . ૩૩૩ અમરસ વહતા મનમહી દસતાસને હોઠ રે ગુરુજી; સંખપુરઇ પટુતા તિક, કુમર કુમારની ગોઠિ રે ગુરુજી.. બઈઠઉ છઈ દેખ્યઉ તિએ, અવસર લિધઉ કોઈ રે ગુરુજી; વિષ્ણુ અવસરિ બલ કો નહીં, હંસ-મયૂરનઉ જોઈ રે ગુરુજી.. શરદકાલિ હંસ સર ભલઉં, લાગઇ વરષાકાલિ રે ગુરુજી; મોર ચકોર કરઈ ભલા, અવસર કરઈ બલ-માલ રે ગુરુજી . ૩૩૬ તિરહિ જ પુરિ તે ટિક-રસા, જોતા મારિવા છિદ્રે ગુરુજી; અરિ છલિવા વ્યંતર પરઇ, પ્રતિદિનિ જિનિ હૂઈ વિનિદ્ રે ગુરુજી૦. ૩૩૭. અન્ય દિનઈ ઉદ્યાનમાં, મુક્ત સકલ પરિવાર રે ગુરુજી; નિજ જાયાસું દેખીયલ, એકલઉ તીએ કુમાર રે ગુરુજી. ૩૩૮ વધ ઉપાય જા ચિંતવઈ, પાંચે દુદુ પરિણામ રે ગુરુજી; દુષ્ટ ભુજંગિ તિતલઈ ભુખી, હુઅલ પ્રાણ વિરામ રે ગુરુજી . ૩૩૯ ગત-જીવિત જાણી કરી, ખિવઈ અગનિમઈ આપ રે ગુરુજી; વિદ્યાધર-યુગ આવીયલ, દેખિ ધરઈ મનિ કોપ રે ગુરુજી . સ્વસ્થ કીયઉ તિણિ તિણિ ખિણઈ, ઉડિ ઉદ્યાન પહૂત રે ગુરુજી; નિયડઈ દેિિલ મૂકિનઈ, પ્રિયા ભણી નૃપસૂત રે ગુરુજી. ૩૪૧ અગનિ કાજિ તિહાંથી ગયઉં, છલ લહિ હરખિત તેહરે ગુરુજી; પાંચે વંછિત પૂરિવા, લેવા તેહની છેહ રે ગુરુજી.. પ્રચ્છન્નઈ જાઈ રહ્યાં, તીયાં મહિ લઘુ ભાઈ રે ગુરુજી; સૂગડઇથી પરગટ કીયઉં, ચીર ગોપિત દીવદાઈ રે ગુરજી. ૩૪૩ ૩૪૦ ૩૪૨ ૧. તેઓનો. ૨. અમર્ષ. ૩. દાંત વચ્ચે હોઠ ભીડવ્યા. ૪. ટેકીલો. ૫. કંપા=દયા, ૬. નિકટના. ૭. મૂંગો દીવાનું ઢાકણું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy