________________
278
ગુણવિનયજી કૃત
૩૨૩
૩૨૪
૩૨૫
૩૨૬
ઢાલઃ ૨૭, ઉનઈ મેઘ ઘટાકરી.
વઈરાગઇ કરિ પૂરિયા, પાંચે પરમ પ્રસંત રે ગુરુજી ઈમ ભણઈ; જાનઈ કરિ જોઈ કરી, મધુર વચન કરિ કંત રે ગુરુજી . “અણહિ જ દેસઈ કઈ વડી, ચમરી નામઈ પલ્લિ રે ગુરુજી; ધરણીધર ભીલ ભોગવઈ કોઈ ન કરઈ જસુ પતિ રે ગુરુજી.. અન્યદા ઈક નરપતિતણ૩, કુમર અમર સમ રૂપ રે ગુરુજી ; વીટ્ય હય-ગ-રહ-ભટે, જિમ મંડૂકે કૂપ રે ગુરુજી. તિણ ભૂમિઈ તે આવીયલ, તિણિ તસુ સેનનઉ ભંગ રે ગુરુજી; કીધઉ તિણિમ્યું તે ભિડ્યઉં, ન પડ્યઉ કોવિ ‘વિરંગ રે ગુરુજી . છલિ ન સકઈ કોઈ કેહનઈ, એહવઉ થયઉ સંગ્રામ રે ગુરુજી ; તિણિ નિજ જાયાકુ કહ્યઉં, “શૃંગારે અભિરામ રે ગુરુજી.. થાઈ આગઇ બસિવલ, મુખપંકજ ઉનમીલ રે'' ગુરુજી; નયન-નયન તાકા મિલ્યા, કામ શરે હણ્યઉ ભીલ રે ગુરુજી.. છિદ્ લહી કુમરઇ તરા, બાણઈ નિહસ્યઉ મર્મિ રે ગુરુજી;
જીતઈ નાહિ જાસકાં, જે છેલ્યઉ ઇણ કુકર્મિરે ગુરુજી. રાવણ પૂણિ માર્યઉ રણઈ, પરનારી અભિલાષ રે ગુરજી; શ્રી રામઈ એ વાત કહી, જાણઉ શાસ્ત્રના સાખિ રે ગુરુજી.. મણિરથ અનરથ પામીયલ, ડસીયઉ કાલઈ ભુયંગિ રે ગુરુજી; મયણરેહા વંછા થકી, મનમથ કીય ભંગિ રે ગુરુજી. ભિલનાથ મારી કરી, ચાલ્યઉ પ્રિયાણ્યે સનેહરે ગુરુજી; આગઈ તિતલઈ આવીયા, પાંચે ભાઈ એહ રે ગુરુજી..
૩૨૮
૩૨૯
૩૩૦
૩૩૧
૩૩૨
૧. આક્રમણ. ૨. ફીક્કો, નિર્બળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org