________________
અગડદત રાસ
277
૩૧૯
૩૨૦
વિદ્યા વસઈ વે દીઠા જગ વ્યવહારા વે, ગણધરા વે નહી જસુ કામ વિકારા વે; જસુ કામ વિકારા નહીય લગારા સસિ-પરિવારા, અઇસા અનગારા ધરમ ભંડારા ગુણ ગાવઈ જસુધારા; માનઈ જેહની જગિ સહુએઈ કારા ભણિવાનઈ જસુ લારા, લાગા મુનિવર સહુઅ ઉદારા વિરતા ઈસ સંસારા. કુમરઇ જાઈ વે ચરણકમલ તસુ નમિયા વે, જિણિ સદગુરુ વે ઇંદ્રી-તુરંગા દમિયા વે; દમિયા ઇંદ્રિવ્યઅશ્વ જિણઈ ગુરુ લાધી ધરમ-આસીસા, તેહનઈ પાસઈ જાઈ બયઠઉ કુમર નમાવી સીસા; લહિ અવસર પ્રભણ્યઉ વિનયઈ કરિ જિણિ અવસરના જાણ, ડહા હોવઈ જિણિ વિપ્ર-દુઈનઉ દૃષ્યત પુરાણ. નૃપ આગઈ વે કરઈ બંભણ ઈ સેવા વે. દંત દિખાવઈ વે નવિ વિંછઈ કછુ દેવા વે; નવિ વંછઈ દેવા ફોકટ સેવા હુંતી ઉભગઉ ભાઈ, બીજી અવસરિ દેખી બોલિસ મ કરિ ઉતાવલિ કાઈ; અન્યદા દંત પડ્યા અસખલનઈ ચીખલિ નરવર કેરા, અવસર દેખિ ભણઈ ગુરુ ભાઈ પુણ્ય ફલ્યા અબ મેરા. દંત ભરોસઈ વે હમ રસા તુમ્હકઈ પાસઈ વે, તે ભીન સીસ સહઈ તે પરમેસર! કિણ આસઈ વે?; કિણ આસઈ રહિવઉ કછુ ન કહિવઉ વિદા કરલે નરરાયા, સદગુરુ બોલઉ ન્યાન-દિવાકર તુમ્હ છઉં જગ-પિઉ-માયા; કાઈ સકૌતુક તુમ્હનઈ પૂછું, “કુણ પ્રભુએહ સુપુરિસા? યોવન લાવન રૂપમાં સુંદર પરતખિ મનમથ સરિસા.”
૩૨૧
૩૨૨
૧. આજ્ઞા. ૨. પાછડ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org